દુનિયાના બેસ્ટ કમાન્ડો ટ્રેઈનર : ગ્રાન્ડમાસ્ટર શીફૂજી શોર્ય ભારદ્વાજ

मेरी परवरिश ने मुझे हड्डीयाँ तोडना सिखाया, भरोसा नही

शिफूजी शौर्य भरद्वाज

(भारतीय थल सेना | चीफ कमांडो मेंटोर)

શિફુજી શબ્દ જ કેમ વપરાયો શૌર્ય ભારદ્વાજ માટે કેમકે “શિફુજી” એટલે એક શિક્ષક જે તેની કળા માં પારંગત હોય.  શિફુજી શૌર્ય ભારદ્વાજ ભારતીય મૂળના વિશ્વના શ્રેષ્ઠ ફ્યુઝન કૂંગ ફુ માસ્ટર, શાઓલીન ટેમ્પલ, ચાઇના ગ્રેટ ગ્રાન્ડ માસ્ટર ‘દા શિફૂ શી દી યાંગ’ દ્વારા તાલીમ આપવામાં આવેલ છે.

  • ઉંમર – ૪૪ વર્ષ (વર્ષ ૨૦૧૬ પ્રમાણે)
  • જન્મ તારીખ – ૨૩ માર્ચ ૧૯૭૨

 

  • શિફુજી  નું વ્યક્તિત્વ

ક્રાંતિ ના અનુયાયી.

એક કટ્ટર ભારતીય અને ક્રાંતિ મા માનનારા.

શહીદ-એ-આઝમ ભગત સિંહ સાહબ એ એમના આદર્શ છે.

શિફુજી “કમાન્ડો તાલીમ આપનાર” હેડ એન્ડ ભારતીય વોરીયર મોંક (સાધુ) પરંપરા ના અનુગામી (Succesor) છે.

ગ્રેટ ગ્રાન્ડ માસ્ટર શી દે યાંગ (શિફુજી) એક પ્રખર શિષ્ય શાઓલીન પરંપરા ના અનુગામી અને શાઓલીન ટેમ્પલ ઓફ ચાઇના શાઓલીન યોદ્ધા સાધુઓના વડા.

તેમણે પોતાની જાતને પ્રાચીન રીતે તાલીમ આપી છે જેમકે ગુરુકુળ હઠ યોગ , વિશ્વના સૌથી જૂના માર્શલ આર્ટ્સ કલરીપયત્તું, શાઓલીન ચાન (ઝેન બોદ્ધ ધર્મ), વૂ (શાઓલીન કૂંગ ફુ, માર્શલ આર્ટસ), યી (મેડિસિન-સ્વ હીલિંગ) એટલે  સામાન્ય ભાષા માં સ્વયં માન્યતા, સ્વ શિસ્ત અને સ્વ વાસ્તવિકતા.

તેમણે ગ્રેટ ગુરુજી “નાગા મહાલાલ બાબાજી” અઘોરી અવધૂ દ્વારા માર્ગદર્શન મેળવ્યું છે : હિડન ઊર્જા અને ભક્તિભાવના માં.

હવે જાણીએ કે તેમણે ભારત માં કઈકઇ તાલીમ આપવાની શરૂ કરી

  • મિશન નિર્ભય ના સ્થાપક – સક્ષમ સર્વત્ર વિજયેત ના ટેગ લાઇન સાથે

ભારત ના યુવાનો ને શારીરિક, માનસિક અને ભાવનાત્મક પ્રમાણિકતા લાવવા એક સાધન તરીકે “Shifuji’s Ancient fusion of Modified Gong-fu” (SAFMG) તરીકે ઓળખવામાં આવતી સિસ્ટમ વાપરી તેમના આત્મા ને જગાડવા અને દેશભક્તિની ભાવના જાગૃત કરીને ભારતીય યુવા પેઢી ને પુનરુત્થાન તરફ લઈ જવા માટે મિશન નિર્ભય

  • પ્રચંડ ભારત

ભારતીય યુવા પેઢી ને મૂળભૂત બનાવવા શૈક્ષણિક અભ્યાસક્રમમાં કમ્પલ્સરી ખડતલ(tough) લશ્કરી તાલીમ નો સમાવેશ તેમનું સ્વપ્ન છે

જેથી ભારત દેશ એક મજબૂત અને સુરક્ષિત રાષ્ટ્ર બને

તે પોતાને ક્રાંતિ શિખનાર ઘણાવે છે

  • મિશન પ્રહાર

તે સમગ્ર ભારતમાં ૩ અને ૫ દિવસ સ્વયં સંરક્ષણ ના તાલીમ કાર્યક્રમ છે. તમામ વય જૂથની સ્ત્રીઓ માટે.

આ કાર્યક્રમ મહત્તમ ભૌતિક ચપળતા પ્રાપ્ત કરી અને ઉત્તમ શરીર નિયંત્રણ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે જે લડાઈ માં અણધારી પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કરવામાં મદદ કરે છે

29 લાખ સ્ત્રીઓ પહેલેથી જ સમગ્ર ભારતમાં આ તાલીમ લઈ ચૂકી છે અને શિફુજી નું ધ્યેય આ આંકડો ૧ કરોડ સુધી પોહચાડવાનો છે

ये शान मांगती हैं ना ये दान मांगती , ना अहंकार और न अभिमान मांगती हैं इस राष्ट्र की धरोहर हे लौटा दो इन्हे ये बेटियां अपना सम्मान – स्वाभिमान मांगती हैं बहनें और बेटियां इस राष्ट्र की न मानो इसे वस्तु श्राप की ये विशिष्ठ संपत्ति है आपकी उन कायरों के लिए लिखा हे इस भाई ने नज़र झुकाकर सम्मान करो इनका ना ये अधिकार है तुम्हारा न जागीर हे आपकी ये बेटी है बहिन है मेरी सुन कायर ये सम्पत्ति नहीं तेरे बाप की. कायरों की भाँती अपमान करते हो इनका और कहते हो यही तो पेह्जान हे मर्द ज़ात की कभी अाजमाना मेरी इन् वीरांगनाओं योद्धा बेटियों को.. सही जगह खुसेड देंगी पूरी मर्दनिगी आपकी ।।।।।। बेटियों का या तो सम्मान करो या हो जाओ तैयार पिटने को..

– ग्रांडमास्टर शीफूजी शौर्य भारद्वाज

હવે આપણે જાણીએ તેમણે મેડવેલ સિદ્ધિઓ વિષે

  • ફ્યુઝન કૂંગ ફુ માટે વિશ્વ ના સર્વશ્રેષ્ઠ કમાન્ડો ટ્રેનર 2008-09-10 (Google રેટિંગ), અને લશ્કરી માર્શલ આર્ટસ, બિન હથિયારી લડાઇ અને શત્રુ વિનાશક કુશળતા તેમના પોતાના સિસ્ટમ.
  • શાઓલીન ટેમ્પલ, ચાઇના થી મોંક વોરિયર અને શાઓલીન ની 32 મી પેઢી ના એક માત્ર ભારતીય મોંક (સાધુ) અને કુંગ ફૂ માસ્ટર
  • શોધક-S2VS (Shatru Vinashak killing Skills), M3A(Modified Military Martial Arts), અને S2KS (Single second knock out system)
  • સ્પેશિયલ લડાકુ & હોક કમાન્ડો ટ્રેઇનર, કાઉન્ટર ટેર્રેરિસ્ટ ગ્રુપ ટ્રેઇનર , સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ ટ્રેઇનર અને વિરોધી આતંકવાદી સ્કોટ કમાન્ડોઝ ટ્રેઇનર
  • ભારતમાં તેમનું સૌથી સફળ અભિયાન – મિશન પ્રહાર

(૧ કરોડ મહિલાઓ ને સ્વબચાવ તાલીમ આપવાનો ધ્યેય – ૨૯ લાખ મહિલાઓ લઈ ચૂકી છે ભાગ)

  • સ્થાપક …….હેડ અને સુક્ષેશર (અનુગામી). – ભારતીય વોરિયર મોંક(સાધુ) પરંપરા ના
  • વર્લ્ડસ યંગેસ્ટ હટ યોગાચાર્ય અને મિસ્ટર અને મિસ ઇન્ડિયા યોગા ના ગુરુ
  • સમગ્ર વિશ્વમાં  29 લાખ કરતાં વધુ શિષ્ય છે.
  • સ્થાપક ડિરેક્ટર – મિશન પ્રહાર અને ચાન-વુ-યી

“No mercy in training if you actually want to survive the battle of life. Remember two words-NO MERCY.”

-Grandmaster Shifuji Shaurya Bharadwaj

હવે જુઓ એમનું વ્યક્તિત્વ એમના શબ્દો માં …….

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
3 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Harsh Patel
8 years ago

Thanks bhai Urvish ….!!

Because of you started blogging again..!!

Shailesh prajapati
Shailesh prajapati
8 years ago

Nice blogg bro