આ લેખકનો આ વિચાર નિકનો જીવન મંત્ર બની ગયો. નિકે હવે પોતાના માનસિક ત્રાસને પોઝીટીવ થીંકીંગ થી કંટ્રોલ કરતા શીખી ગયો. નિકે આ ઉંમરે જે હાંસલ કર્યું તે કદાચ સામાન્ય બાળક પણ ના કરી શકે.તમને જાણીને નવાઈ લાગશે કે નિક આટલી નાની ઉંમરે પાણીમાં તરતાં શીખી ગયો. પછી ધીમે ધીમે કેટલીયે પ્રવુત્તિમાં નિકની રુચિ વધવા લાગી અને તે શીખવા લાગ્યો. તેઓ હાલમાં ફૂટબોલ રમી શકે છે, ગોલ્ફ રમી શકે છે અને કહ્યું એ મુજબ તારી પણ શકે છે.
Posted inજ્ઞાનસાગર