દાબેલી : એક અનોખી ગુજરાતી વાનગી

ફાસ્ટફૂડના ચાહકો માટે દાબેલી એક અનોખી, સ્વાદિષ્ટ વાનગી છે. અને એમાંય બજેટલક્ષી ચાહક હોય તો તો એના માટે દાબેલી વરદાનરૂપ. દાબેલીને કચ્છી દાબેલી કહેવાય તેનું કારણ તેનું ઉદ્દગમ સ્થાન કચ્છ…

Continue Readingદાબેલી : એક અનોખી ગુજરાતી વાનગી