ખેતરોની કોતરોથી નીકળેલી ‘ઢીંગ એક્સ્પ્રેસ’ : હીમા દાસ
એક સમય હતો, જ્યારે હિમા દાસ પાસે ટ્રેક પર દોડવા માટે, પગમાં પહેરવાના સારી બ્રાન્ડના શૂઝ નહોતા.ત્યારે તેણે પેનથી શૂઝ પર ADIDAS લખેલું. જ્યારે, 2018માં યોજાયેલી અંડર-20 ચેમ્પિયનશિપમાંગોલ્ડ મેડલ જીત્યા…