1 ડોલર = 1 રૂપિયો થઇ જાય તો ?

છેલ્લાં વર્ષોમાં ડોલર સામે રૂપિયો ગબડી રહ્યો છે. દરેક ભારતીય ઈચ્છે છે કે ડોલરની સામે રૂપિયો ખૂબ જ મજબૂત થવો જોઈએ. તો શું , 1 ડોલર બરાબર 1 રૂપિયો થઇ જાય તો શું ? આ સવાલ, “સરકાર કેમ પૈસા છાપી,પોતાનાં દેવાં ચૂકવી દેતી ?” નાં સમાન જ છે.  એવું ના માનશો કે, નાણાંનું ઊંચું મૂલ્ય […]