જય થડેશ્વર કોણ છે ?

હજારો વર્ષો પહેલા બૃહદારણ્યક ઉપનિષદમાં (૨.૪.૫) ઋષિ યાજ્ઞવલ્ક્યે પોતાની પત્ની મૈત્રેયીને જીવનનો અલ્ટીમેટ સિક્રેટ સમજાવતા એક ગૂઢ મંત્ર આપ્યો હતો: न वा अरे पत्युः कामाय पतिः प्रियो भवति, आत्मनस्तु कामाय पतिः प्रियो भवति । અર્થાત, જગતમાં આપણને કંઈ પણ પ્રિય લાગે, પછી એ સંબંધ હોય કે સંપત્તિ; તે તેના ગુણોને કારણે નહીં, પણ આપણા ‘આત્મા’(Self) […]
વાઈ-ફાઈ વાળું જ્ઞાન અને ‘આપણે’ બધા જ્ઞાની!

વાઈ-ફાઈ છે પણ અક્કલ નથી? વોટ્સએપ યુનિવર્સિટી અને સોશિયલ મીડિયાના ‘જ્ઞાની’ લોકો પર એક જબરદસ્ત કટાક્ષ. વાંચો અને વિચારો – આપણે ક્યાં જઈ રહ્યા છીએ?
મિત્તલ પટેલ (VSSM): વિચરતી વિમુક્ત જાતિઓ માટે અવાજ ઉઠાવનાર એક સાચા ‘સોશિયલ એન્જિનિયર’

મહિતલ ગુજરાતી ભાષામાં એક શબ્દ છે: ‘મહિતલ’. શબ્દકોશ ખોલીને જુઓ તો એનો અર્થ થાય છે: પૃથ્વીનું તળ, જમીનની સપાટી. હવે એક બીજું નામ જુઓ: મિત્તલ. આ બંને શબ્દોને કદાચ થોડાક બંધબેસતા પ્રાસ સિવાય કાંઈ લેવાદેવા નથી, પણ એક ગજબનો ‘કો-ઈન્સિડન્સ’ છે. કારણ કે ગુજરાતના ઈતિહાસમાં આજે એક એવી વ્યક્તિ છે ; જેનું આખું અસ્તિત્વ આ […]