અંગ્રેજોને પડેલો એક જોરદાર તમાચો : કાકોરી કાંડ

“આઝાદી આપણને ભીખમાં નથી મળી,સ્વાતંત્ર્ય સેનાનીઓએ છીનવીને લીધેલી છે ! “ 9 ઓગષ્ટ,1925 : કાકોરી કાંડ ! ઘણા ઓછા લોકોને ભારતના ઇતિહાસમાં ક્રાંતિવીરોએ અંગ્રેજ સરકારને મારેલા આ સૌથી મોટા તમાચાની ખબર નહીં હોય. કદાચ પ્રાથમિક શાળાના શિક્ષણમાં આ ઘટનાને મહત્વ નહીં આપ્યું હોય.આ એ દિવસ હતો કે જ્યાંથી અંગ્રેજ સરકારને તેમના પતનના એંધાણ દેખાયા હતા. આવડી મોટી લૂંટ શક્ય જ […]