મિત્તલ પટેલ (VSSM): વિચરતી વિમુક્ત જાતિઓ માટે અવાજ ઉઠાવનાર એક સાચા ‘સોશિયલ એન્જિનિયર’

મહિતલ ગુજરાતી ભાષામાં એક શબ્દ છે: ‘મહિતલ’. શબ્દકોશ ખોલીને જુઓ તો એનો અર્થ થાય છે: પૃથ્વીનું તળ, જમીનની સપાટી. હવે એક બીજું નામ જુઓ: મિત્તલ. આ બંને શબ્દોને કદાચ થોડાક બંધબેસતા પ્રાસ સિવાય કાંઈ લેવાદેવા નથી, પણ એક ગજબનો ‘કો-ઈન્સિડન્સ’ છે. કારણ કે ગુજરાતના ઈતિહાસમાં આજે એક એવી વ્યક્તિ છે ; જેનું આખું અસ્તિત્વ આ […]