મોરબી અને તેના પાણી ની ખુમારી

  કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય આગળ રે મોરબીની વાણિયણ પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ હે તારા બેડલાંના મૂલ મને જાવા દ્યો જીવાજી ઠાકોર રહેવા દ્યો ને મોરબીના રાજા નથી કરવા મૂલ મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ એ… […]