તુષાર સુમેરા : વો દિન કભી તો આયેગા.
યાદ રાખજો કે, સફળતા એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસે જરૂર મળે છે. લહરોં સે ડરકર નૌકા પાર નહીં હોતી. કોશિશ કર ને વાલોંકી હાર નહીં હોતી. નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ. ચઢતી હૈ દીવરોં પર, સૌ બાર ફીસલતી હૈ મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ, ચઢકર ગિરના ગિરકર ચાઢના અખરતા હૈ. આખિર […]