આપણા મોડર્ન દૂત – જેન કોઉમ અને બ્રાયન એક્ટન

‘મહાનતા’ ક્યારેય ના પાડવામાં નહિ , પણ પડીને ફરીથી ઉભું થવામાં છે. નવાઈ લાગી ?? આજે એક જ સાથે બે વ્યક્તિ કેમ ? તમારા સવાલનો એક જ જવાબ,આ બંને એ ભેગા થઇને ફેસબુક વાળા ઝુકેરીયાને હેરાન કરી મુક્યો હતો.આ બે ભાઈ ફેસબુક શરુ થયું હતું ત્યારે નોકરી લેવા માટે ગયેલા,પણ રીજેક્ટ થયેલાં. પણ ‘ઇંટનો જવાબ પથ્થરથી’ […]