ftઆજકાલ સ્વદેશી શબ્દ ઘણો સાંભળવા મળી રહ્યો જે ટીવી, રેડિયો હોય કે અખબાર અને મેગેઝીન પણ આ સ્વદેશી છે શું અને તેની શું જરૂર છે ? શું Made in India માત્ર એક ટેગ છે ? , ના સ્વદેશી એક વિચાર છે એક ક્રાંતીકાર વિચાર ! તો મિત્રો આજે અમે ગુજ્જુગીક પર તમારા માટે આ રસપ્રદ મુદ્દો રજુ કરી રહ્યા છીએ.
મહાત્મા ગાંધી ના મતે સ્વદેશી એટલે ,
‘‘स्वदेशी की भावना का अर्थ है हमारी वह भावना जो हमें दूर का छोड़कर अपने समीपवर्ती परिवेश का ही उपयोग और सेवा करना सिखाती है। उदाहरण के लिए इस परिभाषा के अनुसार धर्म के सम्बन्ध में यह कहा जायेगा कि मुझे अपने पूर्वजों से प्राप्त धर्म का पालना करना चाहिए। यदि मैं उसमें दोष पाऊँ तो मुझे उन दोषों को दूर करके उस धर्म की सेवा करनी चाहिए। अर्थ के क्षेत्र में मुझे अपने पड़ोसियों द्वारा बनाई गई वस्तुओं का ही उपयोग करना चाहिए और उन उद्योगों की कमियाँ दूर करके उन्हें ज्यादा सम्पूर्ण और सक्षम बनाकर उनकी सेवा करनी चाहिए।’’
‘‘स्वदेशी से मेरा मतलब भारत के कारखानों में बनी वस्तुओं से नहीं है। स्वदेशी से मेरा मतलब भारत के बेरोजगार लोगों के हाथ की बनी वस्तुओं से है। शुरू में यदि इन वस्तुओं में कोई कमी भी रहती है तो भी हमें इन्हीं वस्तुओं का उपयोग करना चाहिए तथा स्नेहपूर्वक उत्पादन करने वाले से उसमें सुधार करवाना चाहिए। ऐसा करने से बिना किसी प्रकार का समय और श्रम खर्च किए देश और देश की लोगों की सच्ची सेवा हो सकेगी।’’
સ્વદેશી એટલે ભારતના કારખાનામાં બનેલી વસ્તુ નહી પણ ભારતના લોકો દ્વારા બનેલી વસ્તુઓ. શરૂઆતમાં તેમાં કોઈ કમીઓ જણાય તો સ્નેહપૂર્વ તેને વધાવી અને કમીઓ દુર કરવા સહકાર આપવો જોઈએ.આ રીતે જ વગર શ્રમે તમારા દ્વારા ખરા અર્થમાં દેશની સાચી સેવા થશે
સ્વદેશી વસ્તુઓ માં ભાષા, વેશભૂષા, ઔષધીઓ થી લઇ ને દરેક રોજીંદી જરૂરિયાત ના સમાવેશ થઇ શકે છે, દુનિયા ના ઘણા દેશોસ્વદેશી વસ્તુઓ વાપરવાના આગ્ર્હી હોય છે જેના કારણે જ અમેરિકા, ચીન, જાપાન, ને મલેશિયા જેવા બીજા કેટલાક દેશો જે ભાષા થી લઇ ને વસ્તુઓ માં સ્વદેશી નો આગ્રહ કરે છે અને તેટલે જ તેઓ આપણા થી ઘણા આગળ અને વિકસિત છે.
આપણા યુવા વર્ગની મૂર્ખતાભરી વિચારધારા !
- વ્યકિતને ભાષા અને વેશ પરથી નીચો ગણી લેવો, કોઈ વ્યક્તિ ગુજરાતી બોલે છે કે મહિલા સાડી પહેરે છે, તો એ અભણ હોય એવું જરૂરી નથી, તે તેની સંસ્કૃતિ છે, જો તમે તેની બોલી કે વેશ પરથી તેને નીચો ગણો છો તો એ તમારા વિચારો નીચા હોવાનું પ્રમાણ છે.
- વિદેશી વસ્તુઓ શ્રેષ્ઠ હોય છે અને ભારતીય વસ્તુઓ કચરો ! તો ભાઈ એ હિસાબે તમે પણ એ જ કચરા નો અભિન્ન ભાગ થયા ? છો તો તમે પણ ભારતીય અને ના હોય તો અહીં શુ કરો છો ?
- પોતાની સંસ્કૃતિ ને અવગણશે જ્યાં સુધી કોઈ બીજું તેની પ્રશંશા ના કરે . (ઉદાહરણ: યોગ આસન, આયુર્વેદ, ધ્યાન)
હજી યાદી ઘણી લાંબી છે પણ છેલ્લે ભેંસ આગળ ભાગવત જ છે…
સ્વદેશી કંપનીઓ ની યાદી
ઓનલાઈન શોપિંગ : Flipkart, SnapDeal, Bookmyshow, Paytm, Naaptol, HomeShop18, Myntra, Yatra, Ibibo, MakeMyTrip, Yebhi
વાહન વ્યવહાર: Tata, Mahindra, Hindustan Motors, Bajaj, Hero, Ashok Leyland, Eicher, Royal Enfield, TVS, Force, swaraj mazda
કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનીક્સ: Videocon, Voltas, HLC, Chirag Computers, Godrej, Usha, HMT, Blue Star, Crompton, Onida, Micromax, Everready, Ajanta, Prestige, Spice, Reliance
મોબાઈલ અને ટેબ્લેટ : Karbonn, Micromax, Onida, Spice, XOLO, Celkon, Iball, Intex, Lava, LYF, Videocon
પેન: Luxor, Camel,Cello, Montex, Natraj, Linc, Sangita, Sharp, Kingson,Ambassador
ઘડિયાળ: Titan, HMT, Sonata, Fastrack, Maxima, Prestige, Ajanta
કપડા: Khadi, Khadim, Action, Cambridge, Bombay Dyeing, Ruf & Tuf, Trigger Jeans, Spykr, Manyavar, SiyaRam, Raymond, Gini & Jony, Peter England, ParX
કોસ્મેટીક્સ/સૌન્દર્ય પ્રશાધનો: Patanjali, Ayur Emami, VICCO, Himani, Cinthol, Nyle, Hair & Cair, Himalaya, VINI, Park Avenue, Dabur, Godrej
ઘી/તેલ : Amul, Sagar, Param, Patanjali, Vimal, Pankaj, Tirupati, Gulab, Saffola
આ યાદી માં જરૂર મુજબ સુધારા વધારા કરીશું, તમારા સૂચનો કોમેન્ટ માં જણાવશો।
બહુ સરસ લેખ
Have Swadesi jevu kya rahyu chhe? India ni motabhag ni Mobile Manufacture companies matra Assemble athva Rebranding kari ne j Phone veche chhe..Atle mud vastu to Chinese j chhe.. Flipkart Snapdeal aa badhi companies pan have swadesi nathi rahi.. Flipkart ni 80% maliki Walmart ni chhe..ane Snapdeal ma Softbank and Alibaba..Paytm haji swadesi gani sakay.