પારલે, નામ તો સૂના હી હોંગા !

આઈ.પી.એલ શરૂ થઇ ત્યારથી એક જોરદાર  જાહેરાત  આવી… એક ટકલો માણસ ઓફિસ માં આવી કોઈ કર્મચારીનાં ટેબલ પર છાપું પછાડીને તેની સાથે તે કર્મચારીએ દગો કર્યું હોય એમ જણાવે છે. ત્યારે પેલો કર્મચારી પણ તે માણસને જુદા જુદા બિસ્કિટ અંગે કહે છે કે,આ બિસ્કિટ પારલે બનાવે છે. એમાં તમને દર્શક તરીકે, પેલા ભાઈનાં ગુસ્સા અને પેલાનાં બિસ્કિટ […]