Does The Look Really Matters?

હમણાં જ Recently ( મને ખબર છે કે હમણાં જ અને Recently બંને એક જ શબ્દ છે પણ ફ્લો ફ્લો માં વંચાઈ જશે ) મારા કોલેજ ના બીજા વર્ષ નુ , ચોથા સેમેસ્ટર નુ રિઝલ્ટ આવ્યુ અને “ગટુ” યુનિવર્સિટી ની અ અમાનવીય મહેરબાની થી મારે મારા આખા ખાનદાને ધાર્યા કરતા પણ વધારે માર્ક્સ આવી ગયા. […]