‘ગુજરાત પ્રિંટીંગ પ્રેસ’ અને તેની સમયરેખા !

ઈસ. 785માં… ગુજરાતના સંજાણ બંદરે પારસીઓ ભારત દેશના શરણે આવ્યા હતા, જે બાદ તેઓ ગુજરાત અને ભારતના લોકો સાથે દૂધમાં સાકળની જેમ ભળી ગયા, અને આજે પણ દેશ અને ગુજરાતને સતત મીઠાશ બક્ષતા આવ્યા છે. પારસીઓએ શરૂઆતથી જ ગુજરાતી પ્રજા સાથે ભળવાનું શરુ કરી લીધું હતું, ગુજરાતી ભાષા, પારસીઓ સ્ત્રીઓએ ગુજરાતી સાડીઓ પણ અપનાવી લીધી […]