ડૉમિનોઝની 2010ની ‘કમબેક સ્ટોરી’ !

એકતો માંડ માંડ, 2008ની મંદીમાથી નીકળી રહ્યા હતાને, ડોમીનોઝને બીજો એક ઝટકો લાગ્યો. 2010માં ડોમીનોઝ પીઝાના શેરનો ભાવ, ગગડીને 6 ડોલર પહોચી ગયો. કોઞ્ઝ્યુમર પ્રેફરન્સ સર્વેના લિસ્ટમાં કંપની તળિયે પહોચી ગઈ. આ બાબતોથી એક વસ્તુ તો સ્પષ્ટ હતી કે, ડોમીનોઝ પડી રહી હતી. પેટ્રિક ડોયલને CEO બનાવ્યા. આવા સમયે કંપનીની કમાન, પેટ્રિક ડોયલને અપાઈ. પણ […]

વૈશ્વિક મંદીના સમયે, શરૂ થયેલ કંપની – AirBNB

01 ડિસેમ્બર, 2008 અમેરિકાની નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ નામની સંસ્થાએ જાહેર કર્યું કે…અમેરિકા ડિસેમ્બર 2007થી મંદીમાં સપડાઈ ગયું છે. આ 1929ની મહામંદી પછી પહેલી વખત આવેલી મોટી મંદી હતી. જેની અમેરિકા સાથે આખી દુનિયામાં ખુબ વ્યાપક અસર થઇ. આ મંદી એટલી હદે ભયાનક હતી કે, દુનિયાભરમાં 26લાખથી પણ વધુ લોકોએ નોકરી ગુમાવી હતી. અમેરિકાની […]