રાણો તો રાણાની રીતે – મહારાણા પ્રતાપ વિષે !

પ્રતાપ સિંહ, મહારાણા પ્રતાપ તરીકે જાણીતા છે. તેઓ મેવાડના 13માં મહારાણા હતા . જેઓ મુગલ સામ્રાજ્ય સામે તેમની બહાદુરી અને ઉત્સાહી સંરક્ષણ માટે જાણીતા છે.  મહારાણા પ્રતાપ મેવાડના રાજપૂતોના સિસોદિયા કુળના હતા. તેમનો જન્મ 9 મે, 1540ના ( જેઠ સુદ – 3 ) રોજ ઉદાઇસિંહ (બીજા) અને જયવંતબાઇના ઘરે થયો હતો. તેમના નાના ભાઈઓ શક્તિસિંહ, […]