નારી તું નારાયણી ! ખરેખર ?

નમસ્તે વાંચક મિત્રો આ મારુ ગુજરાતી લેખન તરફ પ્રથમ પગલું છે , ખબર નહિ આપણાં મંતવ્યો મેળ ખાશે કે નહિ પરંતુ ભૂલ થઇ હોય તો ક્ષમા કરશો અને તમારો પ્રતિભાવ જરૂર થી જણાવશો . ૮મી માર્ચ International Women’s Day (વિશ્વ મહિલા દિવસ) તરીકે ઉજવાય છે પણ મુદ્દા ની વાત એ છે કે વર્તમાન સમય માં ” […]