સંતોષી નર, સદા ‘દુઃખી – ઝેરોક્સ અલ્ટોની સ્ટોરી !

“જ્યાં સંતોષ છે, ત્યાં કોઈ જ ક્રાંતિ નથી.” – કન્ફ્યુશિયસ( ચીનના ‘કન્ફ્યુશિયસ‘ ધર્મના સ્થાપક ) ઝેરોક્સ એક ઇનોવેટિવ કંપની છે. ઝેરોક્સ એક એવી કંપની, જેણે ફોટોકોપીયર્સ બનાવ્યા, અને 1960 ના દાયકામાં તેણે 914 ફોટોકોપીયર બનાવ્યા. બિઝનેસ ઇન્સાઇડરમાં એ વખતે છપાયેલું કે… “રોકાણ સામે સૌથી સારું વળતર હોય એ બાબતે, અમેરિકાના માર્કેટમાં મુકાયેલી સૌથી સફળ પ્રોડક્ટ !” ઝેરોક્સ […]