કોલેજ થી કરોડોના સામ્રાજ્ય સુધીની સફર : ગૌતમ અદાણી

ગૌતમ અદાણી ! કોણના ઓળખે આ સાહેબ ને ? આપણે બધા આ ગૌતમકાકાને ઓળખીએ છીએ કેમ કે તેઓ ગુજરાતના અને એમાય અમદાવાદના છે. આપણે નાના હતા ત્યારનું તેમનું નામ સંભાળતા આવ્યા કરીએ છીએ. તેમણે ગુજરાત યુનીવર્સીટીમાંથી B.com ના બીજા જ વર્ષમાં પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અભ્યાસ છોડવાની હાલત આવી ગઈ અને અભ્યાસ છોડયો. બાળપણથી જ […]