તલવાર અને કુરાન | એક શૌર્ય ગાથા

અલ્લાઉદ્દીન ખીલજીએ ઇ.સ. 1299 માં પાટણના રાજા કર્ણદેવ વાઘેલાને પરાજિત કરતાં ગુજરાત માં સોલંકી વંશ ના શાસનનો અંત આવ્યો, ત્યારે દહેગામ નજીક આવેલા બહિયલ (બિહોલ) તાબાનાં ૩૬૦ ગામનો ગરાસ (રાજ) ભોગવતા સોલંકી રાજા પોતાને સ્વતંત્ર જાહેર કરી બિહોલા  (બિહોલ નરેશ) તરીકે ઓળખાયા, ત્યાર થી સોલંકી રાજપૂતો ની બિહોલા શાખા અસ્તિત્વ માં આવી.ઉપરાંત સોલંકીઓ ની બીજી […]

Life @ 50°C | અમદાવાદ માં સુરજદાદા ની અડધી સદી

લોકોને વૃક્ષના છાંયડામાં પોતાનું વિહીકલ પાર્ક કરવું હોય છે,પણ એવો વિચાર નથી આવતો કે હું પણ એક વૃક્ષ વાવું. અમદાવાદ ભડકે બળી રહ્યું છે  , વાતાવરણ ની અડધી સદી પૂરી થઇ. ઓલરેડી વોટ્સએપ માં મેસેજ ફરતા થયા હતા કે અમદાવાદ માં રેડઅલર્ટ. પાંચ દિવસ સુંધી બપોરે બહાર નીકળવું નહિ. ૪૫ આસપાસ તાપમાન રહેશે આવું હવામાન […]