ગુજરાતી લેક્સિકન : Best Gujarati Dictionary.

એક ગીત છેલ્લાં કેટલાય મહિનાઓથી લોકોની સ્ટોરીઝમાં, અને મ્યુઝીકલી જેવા પેલ્ટફોર્મ પર ચર્ચામાં છે, “દેશી દેશી ના બોલ્યા કર છોરી રે” ! આ ગીતમાં એક ફકરો છે. જે નીચે પ્રમાણે છે. અંગ્રેજી  મેં તો હાથ મ્હારા ઘણા તંગ સે, શેહરા આલે કેહતે હોંગે હાઉ આર યુ? મહારે ગામ્મા મેં તો સીધા બોલેં કી ઢંગ સે […]