સફળતા પહેલાની નિષ્ફળતા : જે કે રોઉલિંગ

“દરેક સામાન્ય માપદંડોના પરથી કહીએ તો, હું સૌથી મોટી  નિષ્ફળ માણસ હતી.  આ શબ્દો, જે.કે રોઉલિંગના છે. જોઆન કૅથલિન રોઉલિંગની જીવનગાથા કોઈ પરીઓની વાર્તાઓ કરતા ઓછી રસપ્રદ નથી. તેમની આ ઘણી મોટી સફળતાની પહેલા, તેઓ ભારે દુઃખ અને સખત ગરીબાઈમાં પણ જીવન વિતાવ્યું છે. તો ચાલે આપણે જાણીએ “વિશ્વના પહેલા અબજોપતિ લેખક” ની જીવનસફર !  […]