નાણાંબજાર થી ઈન્ટરનેટ બિલિયનર સુધીની સફર : જેફ બેઝોસ

જેફ બેઝોસ ! નાણાંબજાર છોડીને પોતાની ઓનલાઈન કંપની શરુ કરવાનું જેફ બેઝોસનો આ નિર્ણય સાહસિક હતો . તેમના આ સાહસિક નિર્ણયે ઈ-કોમર્સ જગતની દુનિયા બદલી દીધી , ઈતિહાસ ગવાહ છે . આજે જેફ બેઝોસની કંપની એમેઝોન એ દુનિયાની સૌથી વધુ મૂલ્ય ધરાવતી અને પ્રભાવ ધરાવતી કંપની છે. વાસ્તવમાં એમેઝોન એ માનવજાતિને જેફ બેઝોસ તરફથી મળેલી ગીફ્ટ કહી […]