ફેસબૂક ની માયાજાળ ! – Urvish Patel

મેં આજે ફેસબુકને અલવિદા કહી દીધું!  – ઉર્વીશ પટેલ  મેં તા: 31-07-2017નાં રોજ બપોરે 4 વાગ્યેને 47 મિનિટે ફેસબુકને એક વર્ષ માટે અલવિદા કહી દીધું છે. હવે મને ખબર છે, મારા સગાવહાલાં અને મિત્રો નીચે કોમેન્ટમાં પૂછવાના કે ભાઈ કેમ છોડ્યું ? એમને એ નથી ખબર કે કદાચ જવાબ વર્ષ પછી જ કોમેન્ટમાં મળશે. એમને […]