જાણો RTI Act | માહિતી અધિકાર અધિનિયમ
માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ એટલે કે Right to information act 2005 ખૂબ જ મહત્વપૂર્ણ કાયદો પણ મોટા ભાગ ના લોકો તેનાથી અજાણ છે. ભારતનું સંવિધાન દેશ ને લોકશાહી ગણરાજ્ય જાહેર કરે છે આથી નાગરિક સર્વોપરી હોય અને તેને સરકાર નાણા ક્યાં કરી રીતે વાપરે છે ? જાહેર સંસ્થા કઈ રીતે કામ કરે છે તે જાણવાનો […]