રાજમાતા અહિલ્યાદેવી : વિધ્વાથી સંત-શાસક સુધી

અહિલ્યાબાઈના શાસનને વર્ણવતા… અંગ્રેજી લેખિકા એની બેસન્ટએ લખેલું, કે … દૂર સુધી પહોળા રોડ બનાવડાવ્યા હતા. રોડની કિનારે છાંયડો મળે તે રીતે વૃક્ષો ઉગાડ્યા હતા. મુસાફરો રસ્તામાં વિશ્રામગૃહો હતા. ગરીબ, બેઘર, અનાથ, બધાને તેમની જરૂરિયાત પ્રમાણે સહાય કરવામાં આવી. ભીલો, જેઓલાંબા સમયથી તમામ પ્રજાને ત્રાસ આપતા હતા, તેઓને પહાડી વિસ્તારથી યોગ્ય જગ્યાએ ખસેડી પ્રામાણિક ખેડુતો […]
વૉલ્ટ ડિઝની : એમ્બ્યુલન્સ ડ્રાઈવરથી મિકી માઉસના સર્જન સુધી !

સર્જનાત્મકતાનો અભાવ ! વૉલ્ટ ડિઝની એક હિંમતવાન માણસ હતો. 1918માં વૉલ્ટ ડિઝની 16 વર્ષની ઉંમરે, નાના હોવા છતાય, ખોટી ઉંમર બતાવીને રેડક્રોસ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરની નોકરી મેળવી. ત્યાં તેમણે પહેલા વિશ્વ યુદ્ધમાં સેવા પણ આપી. જો કે, આ નોકરીમાં… તેની ખાસ આવડતને, કાટ લાગી રહ્યો હતો. 19 વર્ષનો થયો ત્યારે, તેને આ વાતનું ભાન થયું. તેણે […]