એક વાર બધું ગુમાવ્યા પછી પણ ફરીથી શૂન્યથી થયેલી શરૂઆત : હેવમોર આઈસક્રીમ

 “મહાનતા ક્યારેય ના પડવા માં નહી, પણ પડીને પણ ઉભું થવામાં છે.” હેવમોર આઈસ્ક્રીમ ! આહાહા હા….આ ગરમીમાં આ નામ સાંભળતાજ થોડીક રાહત થઇ હોય એવું લાગે છે. સોશિયલ મીડિયા પર ગરમીનો ટ્રેન્ડ શરુ થઇ ગયો હોય એવું લાગે છે. સૂર્યદેવ ૫૦ પર નોટઆઉટ છે ….હવે ક્યારે ઇન્દ્રદેવ આવીને એમની વિકેટ લઇ જશે,કે પછી પવનદેવ […]

Life @ 50°C | અમદાવાદ માં સુરજદાદા ની અડધી સદી

લોકોને વૃક્ષના છાંયડામાં પોતાનું વિહીકલ પાર્ક કરવું હોય છે,પણ એવો વિચાર નથી આવતો કે હું પણ એક વૃક્ષ વાવું. અમદાવાદ ભડકે બળી રહ્યું છે  , વાતાવરણ ની અડધી સદી પૂરી થઇ. ઓલરેડી વોટ્સએપ માં મેસેજ ફરતા થયા હતા કે અમદાવાદ માં રેડઅલર્ટ. પાંચ દિવસ સુંધી બપોરે બહાર નીકળવું નહિ. ૪૫ આસપાસ તાપમાન રહેશે આવું હવામાન […]

કોલેજ થી કરોડોના સામ્રાજ્ય સુધીની સફર : ગૌતમ અદાણી

ગૌતમ અદાણી ! કોણના ઓળખે આ સાહેબ ને ? આપણે બધા આ ગૌતમકાકાને ઓળખીએ છીએ કેમ કે તેઓ ગુજરાતના અને એમાય અમદાવાદના છે. આપણે નાના હતા ત્યારનું તેમનું નામ સંભાળતા આવ્યા કરીએ છીએ. તેમણે ગુજરાત યુનીવર્સીટીમાંથી B.com ના બીજા જ વર્ષમાં પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અભ્યાસ છોડવાની હાલત આવી ગઈ અને અભ્યાસ છોડયો. બાળપણથી જ […]