પાટનગર ગાંધીનગરના અસ્તિત્વની ગાથા !

વાત છે પંદરમી સદીની. ત્યારે રાજા પેથાસિંહનું શેરથા અને આજુબાજુના વિસ્તારોમાં રાજ હતું. જયારે પેથાસિંહનું અવસાન થયું, ત્યારે પેથાસિંહના ભાણેજ હિમળોજી વાઘેલાએ પોતાના મામાની યાદમાં પેથાપુર વસાવ્યું. રાજપૂત રાજાઓ અને સુલતાન અહમદશાહ વચ્ચે સતત સંઘર્ષના કારણે આ વિસ્તાર યુદ્ધભૂમિ બની ગયો હતો. અગાઉ અહેમદશાહને થયું કે…યુદ્ધભૂમિ નજીક કોઈ નવું શહેર ઉભું કરી, તેને રાજધાની બનાવવી […]
દાબેલી : એક અનોખી ગુજરાતી વાનગી

ફાસ્ટફૂડના ચાહકો માટે દાબેલી એક અનોખી, સ્વાદિષ્ટ વાનગી છે. અને એમાંય બજેટલક્ષી ચાહક હોય તો તો એના માટે દાબેલી વરદાનરૂપ. દાબેલીને કચ્છી દાબેલી કહેવાય તેનું કારણ તેનું ઉદ્દગમ સ્થાન કચ્છ છે. દાબેલીની શરૂઆત થઇ ત્યારથી સમય જતા, લોકો પોતાની રીતે નવીન પ્રયાસો કરતા રહ્યા, નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ દાબેલીઓની વાનગી આવતી રહી. […]
રાણો તો રાણાની રીતે – મહારાણા પ્રતાપ વિષે !

પ્રતાપ સિંહ, મહારાણા પ્રતાપ તરીકે જાણીતા છે. તેઓ મેવાડના 13માં મહારાણા હતા . જેઓ મુગલ સામ્રાજ્ય સામે તેમની બહાદુરી અને ઉત્સાહી સંરક્ષણ માટે જાણીતા છે. મહારાણા પ્રતાપ મેવાડના રાજપૂતોના સિસોદિયા કુળના હતા. તેમનો જન્મ 9 મે, 1540ના ( જેઠ સુદ – 3 ) રોજ ઉદાઇસિંહ (બીજા) અને જયવંતબાઇના ઘરે થયો હતો. તેમના નાના ભાઈઓ શક્તિસિંહ, […]
સંતોષી નર, સદા ‘દુઃખી – ઝેરોક્સ અલ્ટોની સ્ટોરી !

“જ્યાં સંતોષ છે, ત્યાં કોઈ જ ક્રાંતિ નથી.” – કન્ફ્યુશિયસ( ચીનના ‘કન્ફ્યુશિયસ‘ ધર્મના સ્થાપક ) ઝેરોક્સ એક ઇનોવેટિવ કંપની છે. ઝેરોક્સ એક એવી કંપની, જેણે ફોટોકોપીયર્સ બનાવ્યા, અને 1960 ના દાયકામાં તેણે 914 ફોટોકોપીયર બનાવ્યા. બિઝનેસ ઇન્સાઇડરમાં એ વખતે છપાયેલું કે… “રોકાણ સામે સૌથી સારું વળતર હોય એ બાબતે, અમેરિકાના માર્કેટમાં મુકાયેલી સૌથી સફળ પ્રોડક્ટ !” ઝેરોક્સ […]