શાળામાંથી જ ડ્રોપઆઉટ થયેલો વિદ્યાર્થી : રીચાર્ડ બ્રેન્સન

રીચાર્ડ બ્રેન્સન ! કદાચ આ નામ પેહલી વાર સાંભળ્યું હશે,પણ આ નામે સમગ્ર દુનિયામાં પોતાની શ્રેષ્ઠ ઓળખ ઉભી કરી છે. આ એક એવા વિદ્યાર્થીનું નામ છે કે જેને તેના શિક્ષકે તેને નબળો વિદ્યાર્થી માની એવું કહ્યું હતું કે તું જીવનમાં કઈ પણ મેળવવા માટે અસક્ષમ છે. આ નામ ,એ અનેક સંઘર્ષથી ભરેલી વાતો અને પ્રેરણા માટે નો એક અદ્દભુત સ્ત્રોત […]

નારી તું નારાયણી ! ખરેખર ?

નમસ્તે વાંચક મિત્રો આ મારુ ગુજરાતી લેખન તરફ પ્રથમ પગલું છે , ખબર નહિ આપણાં મંતવ્યો મેળ ખાશે કે નહિ પરંતુ ભૂલ થઇ હોય તો ક્ષમા કરશો અને તમારો પ્રતિભાવ જરૂર થી જણાવશો . ૮મી માર્ચ International Women’s Day (વિશ્વ મહિલા દિવસ) તરીકે ઉજવાય છે પણ મુદ્દા ની વાત એ છે કે વર્તમાન સમય માં ” […]

MICROSOFT ની આ વાતો થી તમે વંચિત જ હશો !

માઈક્રોસોફ્ટ ! આ નામ તો તમે સ્કુલમાં હશો ત્યારનું સાંભળ્યું હશે . માઈક્રોસોફ્ટ એ દુનિયાની સૌથી લોકપ્રિય અને ભારતમાં જે સૌથી વધુ ‘ઓપરેટીંગ સિસ્ટમ’ વપરાય છે,એ ‘Windows Operaing System ‘ ની પ્રણેતા છે. હાલમાં માઈક્રોસોફ્ટ એ ‘માઈક્રોસોફ્ટ હોલોલેન્સ’ અને ‘વિન્ડોઝ 10’ દ્વારા વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે ડંકો વગાડયો છે. તમે MICROSOFT સાથે આટલા વર્ષોથી પરિચિત છો તો […]

Google એ કેટલું વિશાળ છે ?

શું તમે વિચાર કર્યો ? ના અને હા તો કેટલું વિશાળ લાગ્યું ? તમે એમ વિચાર્યું હશે કે , દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે અને તેની નેટવર્થ અબજો છે એટલે વિશાળ ! પણ તમે બહુ ઓછું વિચાર્યું.તો હવે આ પોસ્ટ ધ્યાન થી વાંચો તો ખબર પડશે કે તમે કેટલું વિચાર્યું અને કેટલું છે. પેહલાં તો […]