પારલે, નામ તો સૂના હી હોંગા !
આઈ.પી.એલ શરૂ થઇ ત્યારથી એક જોરદાર જાહેરાત આવી… એક ટકલો માણસ ઓફિસ માં આવી કોઈ કર્મચારીનાં ટેબલ પર છાપું પછાડીને તેની સાથે તે કર્મચારીએ દગો કર્યું હોય એમ જણાવે છે. ત્યારે પેલો કર્મચારી પણ તે માણસને જુદા જુદા બિસ્કિટ અંગે કહે છે કે,આ બિસ્કિટ પારલે બનાવે છે. એમાં તમને દર્શક તરીકે, પેલા ભાઈનાં ગુસ્સા અને પેલાનાં બિસ્કિટ […]
એક વાર બધું ગુમાવ્યા પછી પણ ફરીથી શૂન્યથી થયેલી શરૂઆત : હેવમોર આઈસક્રીમ
“મહાનતા ક્યારેય ના પડવા માં નહી, પણ પડીને પણ ઉભું થવામાં છે.” હેવમોર આઈસ્ક્રીમ ! આહાહા હા….આ ગરમીમાં આ નામ સાંભળતાજ થોડીક રાહત થઇ હોય એવું લાગે છે. સોશિયલ મીડિયા પર ગરમીનો ટ્રેન્ડ શરુ થઇ ગયો હોય એવું લાગે છે. સૂર્યદેવ ૫૦ પર નોટઆઉટ છે ….હવે ક્યારે ઇન્દ્રદેવ આવીને એમની વિકેટ લઇ જશે,કે પછી પવનદેવ […]
MICROSOFT ની આ વાતો થી તમે વંચિત જ હશો !

માઈક્રોસોફ્ટ ! આ નામ તો તમે સ્કુલમાં હશો ત્યારનું સાંભળ્યું હશે . માઈક્રોસોફ્ટ એ દુનિયાની સૌથી લોકપ્રિય અને ભારતમાં જે સૌથી વધુ ‘ઓપરેટીંગ સિસ્ટમ’ વપરાય છે,એ ‘Windows Operaing System ‘ ની પ્રણેતા છે. હાલમાં માઈક્રોસોફ્ટ એ ‘માઈક્રોસોફ્ટ હોલોલેન્સ’ અને ‘વિન્ડોઝ 10’ દ્વારા વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે ડંકો વગાડયો છે. તમે MICROSOFT સાથે આટલા વર્ષોથી પરિચિત છો તો […]
Google એ કેટલું વિશાળ છે ?

શું તમે વિચાર કર્યો ? ના અને હા તો કેટલું વિશાળ લાગ્યું ? તમે એમ વિચાર્યું હશે કે , દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે અને તેની નેટવર્થ અબજો છે એટલે વિશાળ ! પણ તમે બહુ ઓછું વિચાર્યું.તો હવે આ પોસ્ટ ધ્યાન થી વાંચો તો ખબર પડશે કે તમે કેટલું વિચાર્યું અને કેટલું છે. પેહલાં તો […]