ગોCOOLધામ

કશ્મીર ને પૃથ્વી નુ સ્વર્ગ એ લોકો જ કહે છે જે લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નામની સિરીયલ નથી જોતા ! છેલ્લા લગભગ ૧૦ વર્ષોથી ચાલતી આ સિરિઝ નુ IMDB રેટિંગ ૮.૧૦ છે અને જો ગુગલ પર “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સર્ચ કરો તો એના ડિસ્ક્રિપ્શન માં લખેલું આવે છે કે ” એક […]
An એન્જિનિયરિંગ !

એન્જિનિયરિંગ એટલે ફર્સ્ટ યરના “મારે કંઈક કરવુ છે” થી લઇને લાસ્ટ યર ના “સાલુ કંઇક તો કરવુ જ પડશે” સુધીના ચાર વર્ષ ! જેમાં તમે એન્જિનિયરિંગ શીખો ના શીખો , સાહેબો ને બાટલી માં ઉતારતા જરૂર શીખી જાઓ છો. એન્જિનિયરિંગ ની શરૂઆત થાય ઓરિએન્ટેશન થી. ઓરિએન્ટેશન માં તમને મોટ્ટા મોટ્ટા સપનાઓ બતાવે , આ કંપની, […]
Tinder – “ગોઠવવા માટે ની એપ”

ગુગલ બાબા ની વાત માનીએ તો લગભગ ૬૫% થી પણ વધુ ” યૂથ ” ( સાદી ભાષામાં જુવાન્યા ) ભારત માં રહેલુ છે. એટલે કે ભારત માં કૌભાંડ કરવા વાળા સિવાય યુવાધન પણ કૂટીકૂટી ને ભરેલુ છે. હા તો ૬૫% યુવાધન માં થી ૫૩% યુવાધન એન્જિનિયર , ૭૦% યુવાધન ડેસ્પરેટ અને ૪૫% યુવાધન ડેસ્પરેટ એન્જિનિયરો […]
પુરુષ સશક્તિકરણ !

હમણા માનુશી ચિલ્લર કંઇક જીતી એમાં આખા દેશમાં હો હા થઈ ગઈ હતી , એના થોડા સમય પહેલા રોહિત ખંડેલવાલ એ જ “કંઈક” જીત્યો હતો ત્યારે આટલો હો હા નહોતો થયો. મેં પુછ્યું કે આવુ કેમ તો જવાબો મળ્યા ” આ છોકરી છે ને પેલો છોકરો હતો ” હવે આ વસ્તુ વિચારવા પર મજબૂર કરી […]
મેં શાયર તો “છું”

Luckily , આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં એક “અર્ઝ કિયા હૈ” ની પાછળ મિનિમમ ૪ નવરા લોકો તો “ઈર્શાદ ઇર્શાદ” બોલવા વાળા મળી જ રહે છે..! અહીં કહેવાનો મતલબ એ નથી કે ભારત નવરાઓ નો દેશ છે પણ કહેવાનો અર્થ એ કે આપણા ત્યાં શાયરો ને પ્રોત્સાહન સારુ એવુ મળી રહે છે . હા […]
દુનિયાને ઘેલું કરનાર ‘Pokemon Go’
રાતોરાત મળેલી સફળતા ખરેખર દાયકાઓના તપ અને સંયમનું ફળ હોય છે. લોકોને સ્માર્ટફોન સાથે રસ્તાઓ પર ચાલતા કરતી અનોખી ગેમ ‘પોકેમોન ગો’. આ ગેમ લાંબા સમયથી સોસિયલ મિડિયા પર વાવાઝોડાની ઝડપે ફેલાયેલી હતી. ‘પોકેમોન ગો’ ભારતમાં હજુ લોન્ચ પણ નથી થઇ, પરંતુ થર્ડ પાર્ટી દ્વારા ડાઉનલોડ કરીને લોકો ધૂમ મચાવી રહ્યા છે. આ ગેમ રમવા પાછળ તો […]
એક અઘરો સવાલ : હવે શું ?
મારી પોતાની જ વાત કહું …જયારે હું ધોરણ ૧૦માં આવ્યા ત્યારે મારી મમ્મી કેહતી હતી કે બસ આટલું વર્ષ જ છે ને,પછી ફરજે..રખડજે ! પછી ૧૨માં માં આવ્યા ત્યારે જ બસ આજ વાત ફરથી. પછી કોલેજ આવ્યા એટલે પણ આજ વાત ફરીથી. અને મને પણ હવે એક સવાલ ગૂંચવી રહ્યો છે કે કોલેજ પૂરી કર્યા […]
Life @ 50°C | અમદાવાદ માં સુરજદાદા ની અડધી સદી
લોકોને વૃક્ષના છાંયડામાં પોતાનું વિહીકલ પાર્ક કરવું હોય છે,પણ એવો વિચાર નથી આવતો કે હું પણ એક વૃક્ષ વાવું. અમદાવાદ ભડકે બળી રહ્યું છે , વાતાવરણ ની અડધી સદી પૂરી થઇ. ઓલરેડી વોટ્સએપ માં મેસેજ ફરતા થયા હતા કે અમદાવાદ માં રેડઅલર્ટ. પાંચ દિવસ સુંધી બપોરે બહાર નીકળવું નહિ. ૪૫ આસપાસ તાપમાન રહેશે આવું હવામાન […]