જમસેતથી સર જમસેત્જી જેજિભોય સુધી : બોમ્બેસ વેલ્ધીયેસ્ટ સન !

ગણા દિવસો પછી, અમારી કૉલમ, પારસીઓ – ગુજરાતની અસ્મિતામાં મે આ આર્ટીકલ લખ્યો, જેમાંથી અમુક અંશ BBCના દેશના પ્રથમ બૅરોનેટ, ઉદ્યોગસાહસિક અને સમાજસેવક જમશેદજી જીજીભોય આર્ટીકલનો છે. જે ઓગણીસમી સદીમાં સૌથી ધનવાન ભારતીયોમાંના એક, પારસી સર જમસેત્જી જેજિભોયના જીવન પર આધારિત છે. જેઓનું જીવન એક અનાથ બાળકથી લઈને એક પરોપકારી, સમાજસેવક ઉધ્યોગપતિ સુધીનું સંઘર્સવાળું અને […]

‘બાયે હાથકા ખેલ’ – કેરોલી ટાકસ

કેરોલી ટાકસ , હંગેરિયન આર્મીનો જવાન પિસ્તોલનો એટલો પાવરધા કે… તેનો એકેય નિશાનો ખાલી ના જાય. ૧૯૩૮ સુધીમાં તો હંગેરીના રેપિડ ફાયર પિસ્તોલની રમતના બધા જ રેકોર્ડ પોતાના નામે કરી દીધા હતા. લોકોએ તો ધારી લીધું હતું કે આગામી ‘40ની ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ હંગેરીનો જ છે. એવામાં બન્યું એવું કે… આર્મી કેમ્પમાં ટ્રેનિંગ દરમિયાન કેરોલીના […]

આપણા મોડર્ન દૂત – જેન કોઉમ અને બ્રાયન એક્ટન

‘મહાનતા’ ક્યારેય ના પાડવામાં નહિ , પણ પડીને ફરીથી ઉભું થવામાં છે. નવાઈ લાગી ?? આજે એક જ સાથે બે વ્યક્તિ કેમ ? તમારા સવાલનો એક જ જવાબ,આ બંને એ ભેગા થઇને ફેસબુક વાળા ઝુકેરીયાને હેરાન કરી મુક્યો હતો.આ બે ભાઈ ફેસબુક શરુ થયું હતું ત્યારે નોકરી લેવા માટે ગયેલા,પણ રીજેક્ટ થયેલાં. પણ ‘ઇંટનો જવાબ પથ્થરથી’ […]

મોસ્ટ ડૅકોરેટેડ ઓલમ્પિયન : માઈકલ ફેલ્પ્સની ઓલમ્પિક સફર !

‘તું હાથની મુઠ્ઠી વાળી તો જો, રેખાઓ બધી બદલાઈ જશે.’ મોસ્ટ ડેકોરેટેડ ઓલમ્પિયન એટલે કે, સૌથી વધુ ઓલમ્પિકના ગોલ્ડ મેડલ જીતનાર, અમેરિકન સ્વીમર માઈકલ ફેલ્પ્સ ! 2000 : માત્ર 15વર્ષની ઉંમરે માઈકલ ફલેપ્સ ઓલમ્પિકમાં ભાગ લીધો. જોકે 2000ની સ્પર્ધામાં એકેય મેડલ ના જીતી શક્યો. 2004 : આ ઓલમ્પિકમાં માઈકલની એક મેચ તો તેના બાળપણથી આદર્શ […]

ઝીરોથી હીરો // લૅગો

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, એમ થોડા અમે કાંઈ મૂંઝાઈને મરી જવાના. ” આપણે એક સળગતા પ્લેટફોર્મ પર છીએ.” જોર્જેન વિગ નૂડસ્ટર્પ(લૅગોના પૂર્વ-સીઈઓ)એ તેમના કર્મચારીઓને કહ્યું. થોડાંક જ કલાક પહેલા તેમને લેગોના સીઈઓ બનાવ્યા. હવે જાણ થઇ કે તેમને 800મિલિયન ડોલરની દેવામાં ડૂબેલી કંપનીના સીઈઓ કેમ બનાવી દીધા. કંપની કેમ દેવામાં ડૂબી ? […]

ગુજરાતના સૌથી નાની વયના આઈ.પી.એસ ઓફિસર : સફીન હસન

વ્યક્તિના લક્ષ્ય પ્રત્યેનું સમર્પણ તેને સફળતા ચોક્કસ અપાવે છે. આજે આપણે એવા તેજસ્વી યુવાનની વાત કરવાના છીએ કે, જેમણે યુ.પી.એસ.સી.માં પોતાના નામનો ‘વિજયી ડંકો’ વગાડયો છે.ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓની જ્યારે આપણે વાત કરીયે ત્યારે યુ.પી.એસ.સી.નું(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) નામ ટોચ પર આવતું હોય છે. આ પરિક્ષાની વાત કરીયે તો ૨૦૧૯માં અંદાજે ૧૦ લાખ વિધ્યાર્થીઓએ અરજી […]

ભારતને સુપરપાવર બનાવવા માટે સૌથી અગત્યના બે કાર્ય શું કરી શકાય?

ભારત દેશએ મહાસત્તા બનવા માટેના બે કાર્યો, ‘શિક્ષણ વ્યવસ્થામાં મોટા સુધારા’ અને ‘દરિયાઈ સક્ષમતાઓનો પુરેપુરો ઉપયોગ’ છે. શિક્ષણ ક્ષેત્રેના મોટા સુધારા ! આજે ભારતમાં જે શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે, તે ભારતની શિક્ષણ વ્યવસ્થા નથી પણ ‘ઇન્ડિયા’ ની છે. બ્રિટિશરો દ્વારા લાગુ પાડેલી શિક્ષણ વ્યવસ્થા છે. હમણાં જ નવી શિક્ષણ પોલિસી અમલમાં મુકવામાં આવી. તે […]

બે અક્ષર, જેનાથી દેશનું અર્થતંત્ર પલટાઈ ગયું !

વાત છે ૧૯૯૬ની… દુનિયાના સૌથી નાના દેશમાંના એક, તુવાલુએ પોતાનું ડોમેઈન નામ રજીસ્ટર કરાવ્યું , .tv (ડોટ ટીવી)! જે રીતે ભારતનું .in(ડોટ ઈન), પાકિસ્તાનનું .pk(ડોટ પીકે) છે તે રીતે તુવાલુનું .tv ! તુવાલુ વિષે. તુવાલુ દેશ, ઓસ્ટ્રેલિયા અને હવાઈના ટાપુઓ વચ્ચે આવેલો પોલિનેશિયન ટાપુ છે. તેનું ક્ષેત્રફળ માત્ર 26 સ્કેવર કિલોમીટર છે. ( તમારી જાણકારી […]

જીતવું કઈ રીતે ? // એપ્પલ

સ્ટીવ બાલ્મરે  (માઈક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઈઓ)એ એકવાર એપ્પલની મજાક ઉડાડતા કહ્યું કે, “એવી કોઈ શક્યતા નથી, કે આઇફોનને મોબાઈલ માર્કેટમાં જરાક પણ હિસ્સો મળશે. આ તો 500 ડોલર, સબસીડીવાળી વસ્તુ છે.” તે સમયે, નોકિયા એ સૌથી સફળ મોબાઇલ ફોન ઉત્પાદક કંપની હતી. પરંતુ એપ્પલ આ બદલવા માટે તૈયાર હતું… એપ્પલ કંપની ઘણાં વર્ષોથી મોબાઈલ ઇન્ડસ્ટ્રીથી દૂર હતી. તેમ છતાંય દૂર […]

હારવું કઈ રીતે ? // Rise & Fall, નોકિયા !

હારવું કઈ રીતે ? નોકિયાને પૂછો ! એક જમાનામાં, નોકિયા કંપની એ મોબાઈલ જગતીમાં સૌથી મોટી ખેલાડી હતી. નોકિયા પાસે આખી દુનિયાનું મોબાઈલ માર્કેટ એના આંગળીઓના ટેરવે હતું. તે જે પણ કઈ નવા પગલાં લેતી હતી, નફાકારક જ નીવડતા. તેમના નવા લોન્ચ કરેલા ફોન તો માર્કેટમાં આવતાની સાથે જ અઠવાડિયામાં તો ‘ટ્રેન્ડ’ બની જતા હતા. હંમેશા એકદમ મોડર્ન ડિઝાઇન, મજબૂત બોડી વાળા, અને […]

મહત્વકાંક્ષી, કે જેણે હિંમત કરી : વાલચંદ હીરાચંદ દોશી

મુખ્ય આર્ટિકલ : પહેલના પ્રેરક ઉદ્યોગપતિઃ વાલચંદ દોશી ( Gujarat Samachar) તાતા, બિરલા, રિલાયન્સ વગેરેને એમના અનુગામીઓ યાદ કરે છે. એવા જ એક ઉદ્યોગપતિ ભૂલાયા છે જેમણે ઘણાં ક્ષેત્રોમાં પહેલ કરી અને નવી કેડી કંડારી. આ ઉદ્યોગપતિ તે વાલચંદ દોશી. વાંકાનેરના દિગંબર જૈન હીરાચંદ નેમચંદ ધંધાર્થે સોલાપુર વસેલા, તેમના ૧૮૮૨માં જન્મેલા પુત્ર તે વાલચંદ. ૧૮૯૯માં […]

સત્તરમી સદીમાં દુનિયાનો સૌથી ધનવાન વેપારી : વીરજી વોરા

રઈસ ફિલ્મના ડાયલોગની એક લાઈન તમને જરૂર યાદ હશે, “ગુજરાત કી હવા મેં હી વ્યાપાર હૈ…” વેપાર બાબતે ગુજરાતીઓની ખુમારીના દાખલા આપણે આપીયે તેટલા ઓછા છે. માત્ર ગુજરાતીઓની વ્યાપારની આવડત આજકાલની નહીં, વર્ષો જૂની છે. મહાભારતમાં પાટણનો ઉલ્લેખ એક વ્યાપાર માટેના કેન્દ્ર તરીકે થયો છે. ગુજરાતીઓની આ ખુમારીનું એક કારણ કહું તો, ગુજરાતનો લાંબો દરિયાકિનારો […]