ચોમાસું કોને ગમે?

ભારત માં મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે 1. બે યાર ઠંડી લાગે છે 2. બે , ગરમી તો જો 3. હાલ ભજીયા ખાવા તો ઋતુચક્ર આપણને સમજાવે છે કે આ કાળા માથાનો માનવી એને જે સમયે છે વસ્તુ મળે છે એનાથી ખુશ નથી રહી શકતો. એને શિયાળા માં ગરમી , ઉનાળા માં ઠંડક અને ચોમાસામાં દાળવડા […]

ગોCOOLધામ 

કશ્મીર ને પૃથ્વી નુ સ્વર્ગ એ લોકો જ કહે છે જે લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નામની સિરીયલ નથી જોતા ! છેલ્લા લગભગ ૧૦ વર્ષોથી ચાલતી આ સિરિઝ નુ IMDB રેટિંગ ૮.૧૦ છે અને જો ગુગલ પર “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સર્ચ કરો તો એના ડિસ્ક્રિપ્શન માં લખેલું આવે છે કે  ” એક […]

​An એન્જિનિયરિંગ ! 

એન્જિનિયરિંગ એટલે ફર્સ્ટ યરના “મારે કંઈક કરવુ છે” થી લઇને લાસ્ટ યર ના “સાલુ કંઇક તો કરવુ જ પડશે” સુધીના ચાર વર્ષ ! જેમાં તમે એન્જિનિયરિંગ શીખો ના શીખો , સાહેબો ને બાટલી માં ઉતારતા જરૂર શીખી જાઓ છો. એન્જિનિયરિંગ ની શરૂઆત થાય ઓરિએન્ટેશન થી. ઓરિએન્ટેશન માં તમને મોટ્ટા મોટ્ટા સપનાઓ બતાવે , આ કંપની, […]

સફળતા પહેલાની નિષ્ફળતા : જે કે રોઉલિંગ

“દરેક સામાન્ય માપદંડોના પરથી કહીએ તો, હું સૌથી મોટી  નિષ્ફળ માણસ હતી.  આ શબ્દો, જે.કે રોઉલિંગના છે. જોઆન કૅથલિન રોઉલિંગની જીવનગાથા કોઈ પરીઓની વાર્તાઓ કરતા ઓછી રસપ્રદ નથી. તેમની આ ઘણી મોટી સફળતાની પહેલા, તેઓ ભારે દુઃખ અને સખત ગરીબાઈમાં પણ જીવન વિતાવ્યું છે. તો ચાલે આપણે જાણીએ “વિશ્વના પહેલા અબજોપતિ લેખક” ની જીવનસફર !  […]

Tinder – “ગોઠવવા માટે ની એપ”

ગુગલ બાબા ની વાત માનીએ તો લગભગ ૬૫% થી પણ વધુ ” યૂથ ” ( સાદી ભાષામાં જુવાન્યા ) ભારત માં રહેલુ છે. એટલે કે ભારત માં કૌભાંડ કરવા વાળા સિવાય યુવાધન પણ કૂટીકૂટી ને ભરેલુ છે. હા તો ૬૫% યુવાધન માં થી ૫૩% યુવાધન એન્જિનિયર , ૭૦% યુવાધન ડેસ્પરેટ અને ૪૫% યુવાધન ડેસ્પરેટ એન્જિનિયરો […]

પુરુષ સશક્તિકરણ !

હમણા માનુશી ચિલ્લર કંઇક જીતી એમાં આખા દેશમાં હો હા થઈ ગઈ હતી , એના થોડા સમય પહેલા રોહિત ખંડેલવાલ એ જ “કંઈક” જીત્યો હતો ત્યારે આટલો હો હા નહોતો થયો. મેં પુછ્યું કે આવુ કેમ તો જવાબો મળ્યા ” આ છોકરી છે ને પેલો છોકરો હતો ” હવે આ વસ્તુ વિચારવા પર મજબૂર કરી […]

દુનિયાને સમય બતાવનાર ઓધવજી પટેલ.

” ખિસ્સામાં જો 100 રૂપિયા હોય તો તેમાંથી 75 રૂપિયા સુધીનું જ રોકાણ કરવું જોઈએ.” – ઓધવજી રાઘવજી પટેલ એક શિક્ષકે વર્ગમાં સવાલ કર્યો… “કોલંબસ કઈ જ્ઞાતિનો હતો ?” તો એક છોકરાએ ઉભા થઇ કહ્યું  .. “પટેલ” શિક્ષકે ગુસ્સામાં પૂછ્યું, “કેમ ?” છોકરાએ વટથી કહી દીધું, “વિઝા વગર પટેલો જ અમેરિકા જઈ શક્યા છે.” ગુજરાતનાં […]

‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું; નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે ગુજરાતી ભાષાનું આ લોકપ્રિય ગીતના શબ્દો પહેલા મનહર ઉધાસના સ્વરમાં અને હાલમાં દર્શન રાવલ અને સચિન સંઘવીના અવાજમાં તમારા મગજમાં હજારો વખત ફરી ચુક્યા છે, પરંતુ તમારામાંથી મોટાભાગના યંગસ્ટર્સને એ નહિ ખબર હોય કે આ શબ્દો (Lyrics) […]

મેં શાયર તો “છું”

Luckily ,  આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં એક “અર્ઝ કિયા હૈ” ની પાછળ મિનિમમ ૪ નવરા લોકો તો “ઈર્શાદ ઇર્શાદ” બોલવા વાળા મળી જ રહે  છે..! અહીં કહેવાનો મતલબ એ નથી કે ભારત નવરાઓ નો દેશ છે પણ કહેવાનો અર્થ એ કે આપણા ત્યાં શાયરો ને પ્રોત્સાહન સારુ એવુ મળી રહે છે . હા […]

તુષાર સુમેરા : વો દિન કભી તો આયેગા.

યાદ રાખજો કે, સફળતા એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસે જરૂર મળે છે. લહરોં સે ડરકર નૌકા પાર નહીં હોતી. કોશિશ કર ને વાલોંકી હાર નહીં હોતી. નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ. ચઢતી હૈ દીવરોં પર, સૌ બાર ફીસલતી હૈ મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ, ચઢકર ગિરના ગિરકર ચાઢના અખરતા હૈ. આખિર […]