સફળતા પહેલાની નિષ્ફળતા : જે કે રોઉલિંગ
“દરેક સામાન્ય માપદંડોના પરથી કહીએ તો, હું સૌથી મોટી નિષ્ફળ માણસ હતી. આ શબ્દો, જે.કે રોઉલિંગના છે. જોઆન કૅથલિન રોઉલિંગની જીવનગાથા કોઈ પરીઓની વાર્તાઓ કરતા ઓછી રસપ્રદ નથી. તેમની આ ઘણી મોટી સફળતાની પહેલા, તેઓ ભારે દુઃખ અને સખત ગરીબાઈમાં પણ જીવન વિતાવ્યું છે. તો ચાલે આપણે જાણીએ “વિશ્વના પહેલા અબજોપતિ લેખક” ની જીવનસફર ! […]
Story of સર કર્નલ સેન્ડર્સ / Founder@KFC #gujjugeekslides
View only PDF અહીં ક્લિક કરો : ઉંમર માત્ર આંકડો છે !
દુનિયાને સમય બતાવનાર ઓધવજી પટેલ.
” ખિસ્સામાં જો 100 રૂપિયા હોય તો તેમાંથી 75 રૂપિયા સુધીનું જ રોકાણ કરવું જોઈએ.” – ઓધવજી રાઘવજી પટેલ એક શિક્ષકે વર્ગમાં સવાલ કર્યો… “કોલંબસ કઈ જ્ઞાતિનો હતો ?” તો એક છોકરાએ ઉભા થઇ કહ્યું .. “પટેલ” શિક્ષકે ગુસ્સામાં પૂછ્યું, “કેમ ?” છોકરાએ વટથી કહી દીધું, “વિઝા વગર પટેલો જ અમેરિકા જઈ શક્યા છે.” ગુજરાતનાં […]
[Video1] 5 Amazing Facts from Gujarat | Prapti Dave #GGFacts
પૃથિવીવલ્લભ : ઇતિહાસ ભી રહસ્ય ભી !
બાહુબલી ૨ ના સેટિંગ,કોસ્ચુમ ,માહિષ્મતી એ દરેક વર્ગ, ઉંમર અને હઝારો માઈલ દૂર રહેતા દરેકને આકર્ષ્યા છે.ઐતિહાસિક નવલ કથા, વાર્તા,નાટક ગ્લોબલી વંચાય/જોવાય છે. ગુજરાતી સાહિત્યમાં પણ વર્લ્ડક્લાસ સાહિત્યિક રચનાઓ છે.આ નવલકથાઓ આજે પણ દરેકને એના પ્રવાહમાં ખેંચે એવી છે. ઐતિહાસિક નવલકથા સમાજને એજ્યુકેટ કરે છે.આ ઉપરાંત ઐતિહાસિક નવલકથા ડોકયુમેન્ટેશન, સ્ટેટિસ્ટિક આપે છે તથા રિસર્ચ માટે જરૂરી […]
ગુજરાતના શહીદો : સ્વામી સચ્ચિદાનંદ
આઝાદીની લડતમાં ફાંસીએ ચઢનારા સૌથી વધુ બંગાળ—પંજાબ અને મહારાષ્ટ્રના યુવાનો રહ્યા છે. દિલ્લી-હરિયાણા અને ઉ. પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે. વાચકને પ્રશ્ન થાય કે ગુજરાતના કેટલા જાનકુરબાન કરનારા શહીદો થયા છે તેનો જવાબ આપવો કઠિન છે. ગુજરાત મુખ્યત્વે ગાંધીજીના માર્ગે ચાલ્યું હતું. ગાંધીમાર્ગે કોઈને ફાંસી થઈ હોય તેવું જાણ્યું નથી. કારણ કે ગાંધીવાદીઓ, હત્યા-ખૂન-લૂંટ-ધાડ […]
ફેસબૂક ની માયાજાળ ! – Urvish Patel
મેં આજે ફેસબુકને અલવિદા કહી દીધું! – ઉર્વીશ પટેલ મેં તા: 31-07-2017નાં રોજ બપોરે 4 વાગ્યેને 47 મિનિટે ફેસબુકને એક વર્ષ માટે અલવિદા કહી દીધું છે. હવે મને ખબર છે, મારા સગાવહાલાં અને મિત્રો નીચે કોમેન્ટમાં પૂછવાના કે ભાઈ કેમ છોડ્યું ? એમને એ નથી ખબર કે કદાચ જવાબ વર્ષ પછી જ કોમેન્ટમાં મળશે. એમને […]
GST દોસ્ત કે દુશ્મન ?
1 ડોલર = 1 રૂપિયો થઇ જાય તો ?
છેલ્લાં વર્ષોમાં ડોલર સામે રૂપિયો ગબડી રહ્યો છે. દરેક ભારતીય ઈચ્છે છે કે ડોલરની સામે રૂપિયો ખૂબ જ મજબૂત થવો જોઈએ. તો શું , 1 ડોલર બરાબર 1 રૂપિયો થઇ જાય તો શું ? આ સવાલ, “સરકાર કેમ પૈસા છાપી,પોતાનાં દેવાં ચૂકવી દેતી ?” નાં સમાન જ છે. એવું ના માનશો કે, નાણાંનું ઊંચું મૂલ્ય […]
પારલે, નામ તો સૂના હી હોંગા !
આઈ.પી.એલ શરૂ થઇ ત્યારથી એક જોરદાર જાહેરાત આવી… એક ટકલો માણસ ઓફિસ માં આવી કોઈ કર્મચારીનાં ટેબલ પર છાપું પછાડીને તેની સાથે તે કર્મચારીએ દગો કર્યું હોય એમ જણાવે છે. ત્યારે પેલો કર્મચારી પણ તે માણસને જુદા જુદા બિસ્કિટ અંગે કહે છે કે,આ બિસ્કિટ પારલે બનાવે છે. એમાં તમને દર્શક તરીકે, પેલા ભાઈનાં ગુસ્સા અને પેલાનાં બિસ્કિટ […]
શાળાનાં આચાર્યનો વાલીઓને પત્ર !
Volcal Artist : Sanket Patel Editing : Urvish Patel વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી લેખ ! એક અઘરો સવાલ : હવે શું ? શાળામાંથી જ ડ્રોપઆઉટ થયેલો વિદ્યાર્થી : રીચાર્ડ બ્રેન્સન
નવસારીનો 177 વર્ષ જૂનો જગમશહૂર હીરો !
આ વાત છે…19મી સદીનાં મઘ્યકાળની. 177 વર્ષ પહેલા,એટલે કે 1839માં, જયારે ભારત ગુલામીની સાંકળોમાં હતું, ત્યારે ગુજરાતનાં એક પારસી પરિવારમાં પારણું બંધાયું. માતા જીવાબાઈ અને પિતા નસરવાનજી,તેમનાં પરિવારનાં સૌથી પ્રથમ બિઝનેસમેન હતાં. જેઓએ પોતાની પારિવારિક પરંપરાને તોડીને પોતાનાં દમ પર મુંબઈમાં નિકાસનો વેપાર શરુ કર્યો. 1852માં એ છોકરાને 13 વર્ષની ઉંમરે ઘરથી દૂર અને પિતાની પાસે મુંબઈ મોકલવામાં આવ્યો. […]