બિઝનેસનાં 3 પાયાનાં સિદ્ધાંતો : પીટર થેલ

બધી નિષ્ફળ કંપનીઓની એક જ સમસ્યા છે,તેઓ સ્પર્ધામાંથી ભાગવામાં નિષ્ફળ રહી ! આવું હું નથી કહેતો ! આવું પીટર થેલ નામનાં એક બિઝનેસમેન કહે છે. જેઓ આજે એક બિલિયન ડોલર અમેરિકન કંપનીનાં માલિક છે. જેમણે એક પ્રચલિત યુનિવર્સીટીમાં પોતાનાં ભાષણમાં પોતાનાં અનુભવ પ્રમાણે બિઝનેસ માટે સિદ્ધાંતો જણાવ્યા હતાં. જેમાંથી થોડાંક સૌથી મુખ્ય 3 પાયાનાં સિદ્ધાંતો અહીં જણાવું […]
માફ કરો ને માંડી વાળો : રુસ્તમ ફિલમની સત્ય ઘટના !
વ્હાલાં વાંચકમિત્રો, દિવાળી અને નવા વર્ષનાં મોડેથી શુભેચ્છાઓ અને અભિનંદન ! ઘણાં બધાં દિવસ પછી અમે હવે ફરીથી એક્ટિવ થયાં છીએ. જરૂરી કામનાં લીધે હું અટવાયો હતો. હવે ફરીથી ગુજ્જુગિકનાં ટ્રેક પર નવાં વિચારો સાથે ફરીથી ચઢી ગયો છું. આજે વાત કરીયે, 12 ઓગષ્ટનાં રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘રુસ્તમ’ની સત્ય ઘટના, એટલે કે કે.એમ.નાણાવટીની ઘટના ! […]
સ્ત્રીનાં કાયદા અને અધિકાર : ભાગ-1
“તમે જેટલું વિચારો છો તેનાં કરતાં તો તમે વધુ શક્તિશાળી છો ; તમે જેવા છો એમાં જ સૌથી સુંદર છો.” ~ મૅલિસા ઍથૅરિજ આસો સુદ આઠમ, એટલે કે દુર્ગાષ્ટમી ! નારીશક્તિનું દૈવીત્ય રૂપ એટલે માઁ દુર્ગા . આજનાં આ પવિત્ર દિવસે અમે ગુજ્જુગિક દ્વારા નવી કોલમની શરૂઆત કરવા જઈ રહ્યાં છે . જેનો મુખ્ય ધ્યેય દુર્ગામાઁ […]
ભારતની ઑલિમ્પિક્સ સફર : નોર્મન પ્રીચાર્ડથી પી.વી.સિંધુ સુધી
ઑલિમ્પિક્સ ! આ શબ્દ યાદ આવે એટલે કદાચ આપણાં મનમાં એક જ બાબત યાદ આવે કે ‘યાર,ભારત હજુય બહુ પાછળ છે,ઑલિમ્પિક્સમાં તો’. એ બધું એક બાજુ, આપણને તો આપણા ખેલાડીઓના નામ પણ નહીં ખબર હોય. ખબર હશે તો જેના હેશટેગ બન્યા એટલા જ. તો શું બીજા કોઈનો પુરુષાર્થ વ્યર્થ ગયો કહેવાય ? એવામાં શરમજનક ‘શોભામાસી‘ […]
અંગ્રેજોને પડેલો એક જોરદાર તમાચો : કાકોરી કાંડ
“આઝાદી આપણને ભીખમાં નથી મળી,સ્વાતંત્ર્ય સેનાનીઓએ છીનવીને લીધેલી છે ! “ 9 ઓગષ્ટ,1925 : કાકોરી કાંડ ! ઘણા ઓછા લોકોને ભારતના ઇતિહાસમાં ક્રાંતિવીરોએ અંગ્રેજ સરકારને મારેલા આ સૌથી મોટા તમાચાની ખબર નહીં હોય. કદાચ પ્રાથમિક શાળાના શિક્ષણમાં આ ઘટનાને મહત્વ નહીં આપ્યું હોય.આ એ દિવસ હતો કે જ્યાંથી અંગ્રેજ સરકારને તેમના પતનના એંધાણ દેખાયા હતા. આવડી મોટી લૂંટ શક્ય જ […]
એક રાષ્ટ્રપતિ,વૈજ્ઞાનિક,અને મિસાઇલમેન : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
આપણા દરેકમાં એક પવિત્ર આગ હોય છે. આપણા પ્રયત્નો આ આગને પાંખ આપવાના હોવા જોઈએ,અને તેનાથી વિશ્વને પ્રકાશિત કરવું જોઈએ. – શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ આજ થી બરાબર એક વર્ષ પેહલા દેશનો સૌથી દુઃખદ દિવસ હતો. 27 જુલાઈ,2015 ભારતનો કાળો દિવસ હતો. તેઓ તેમની જીવનગાથા કેહતા કેહતા હંમેશને માટે નિંદ્રામાં જતા રહ્યા. માત્ર ભારત […]
‘બ્રુસ લી’ ના સુવિચારો | Quotes by Bruce Lee
Original Content(in English) >> 10 Inspiring Fight back Quotes by Bruce Lee (Images) | CallingDreams Special Thanks : Sanket Patel & Smit Patel
દુનિયાને બલ્બથી ઝળહળતું કરનાર : થોમસ આલ્વા એડિસન
“પ્રતિભા એટલે 1% પ્રેરણા, અને 99% પરસેવો.“-થોમસ આલ્વા એડિસન થોમસ આલ્વા એડિસન , નામ તો સૂના હી હોંગા ? અને જો ના સાંભળ્યું હોય તો તમે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન આવતું હતું એ સરખું નહીં ભણ્યા હોય. તમે યાદ હોય તો એક ખાલી જગ્યા પૂરવાનો સવાલ આવતો હતો કે … “બલ્બની શોધ ________ કરી હતી . […]
[ઇદ સ્પેશિયલ] નૌશેરા કા શેર : મહાવીર ચક્ર “મોહમ્મદ ઉસ્માન”
સ્ટીવ જોબ્સની અકથિત હકીકતો .
ભલે સ્ટીવ જોબ્સ આ દુનિયામાં હયાત નથી, પણ હજુય લોકો તેમને ભૂલ્યા નથી. સર્ચ એન્જિનોમાં દર મહીને ૨૦૦૦ વખત તેમના માટે સર્ચ થાય છે. આપણને પણ નવાઈ લાગે છે કે કેમ ? પણ ગમે તે, સ્ટીવ જોબ્સ એવી વસ્તુ દુનિયાને આપીને ગયા છે જે આજની પેઢીની સાથે સાથે આગળ વધી રહી છે, એપ્પલ. એપ્પલ આજે જે […]
એક અઘરો સવાલ : હવે શું ?
મારી પોતાની જ વાત કહું …જયારે હું ધોરણ ૧૦માં આવ્યા ત્યારે મારી મમ્મી કેહતી હતી કે બસ આટલું વર્ષ જ છે ને,પછી ફરજે..રખડજે ! પછી ૧૨માં માં આવ્યા ત્યારે જ બસ આજ વાત ફરથી. પછી કોલેજ આવ્યા એટલે પણ આજ વાત ફરીથી. અને મને પણ હવે એક સવાલ ગૂંચવી રહ્યો છે કે કોલેજ પૂરી કર્યા […]
અંગ્રેજ સરકાર, એક સારી નજરે !
દરેક સિક્કાની બે બાજુ હોય છે. ખરેખર આ વાત સમજવા જેવી છે, કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. એક સારી અને એક ખોટી. એક સમયે ‘સોને કી ચીડિયા’ કેહવાતા દેશમાં ૧૭મી સદીની શરૂઆતમાં ના જાણે કોની નજર લાગી કે,આપણા દેશને ૨૦૦થી વધુ વર્ષ ગુલામ રાખનાર અંગ્રેજોએ ભારતમાં પગ મુક્યો. એક સુવિચાર છે ને કે […]