આજના યુવાનો અને રક્તદાન !

એકવાર એવું બન્યું કે… દાનવીર કર્ણ એક નદી કિનારે બ્રાહ્મણોને દાન કરી રહ્યા હતા. એવામાં એક બ્રાહ્મણે કર્ણને વખાણ કરતા કહ્યું કે, તમારા જેવો દાનવીર આખા આર્યવ્રત માં કોઈ નથી. ત્યારે કર્ણએ તેમણે એક વાત કહી,જે આપણે ગળે ઉતારવા જેવી છે. કર્ણએ કહ્યું કે … ” હું કોઈ દાનવીર નથી. હું તો દાન એટલા માટે […]

જાણો RTI Act | માહિતી અધિકાર અધિનિયમ

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ એટલે કે  Right to information act 2005  ખૂબ જ મહત્વપૂર્ણ કાયદો પણ મોટા ભાગ ના લોકો તેનાથી અજાણ છે. ભારતનું સંવિધાન દેશ ને  લોકશાહી ગણરાજ્ય જાહેર કરે છે  આથી નાગરિક સર્વોપરી હોય અને તેને સરકાર  નાણા ક્યાં કરી રીતે વાપરે છે ? જાહેર સંસ્થા કઈ રીતે કામ કરે છે તે જાણવાનો […]

એક વાર બધું ગુમાવ્યા પછી પણ ફરીથી શૂન્યથી થયેલી શરૂઆત : હેવમોર આઈસક્રીમ

 “મહાનતા ક્યારેય ના પડવા માં નહી, પણ પડીને પણ ઉભું થવામાં છે.” હેવમોર આઈસ્ક્રીમ ! આહાહા હા….આ ગરમીમાં આ નામ સાંભળતાજ થોડીક રાહત થઇ હોય એવું લાગે છે. સોશિયલ મીડિયા પર ગરમીનો ટ્રેન્ડ શરુ થઇ ગયો હોય એવું લાગે છે. સૂર્યદેવ ૫૦ પર નોટઆઉટ છે ….હવે ક્યારે ઇન્દ્રદેવ આવીને એમની વિકેટ લઇ જશે,કે પછી પવનદેવ […]

કોલેજ થી કરોડોના સામ્રાજ્ય સુધીની સફર : ગૌતમ અદાણી

ગૌતમ અદાણી ! કોણના ઓળખે આ સાહેબ ને ? આપણે બધા આ ગૌતમકાકાને ઓળખીએ છીએ કેમ કે તેઓ ગુજરાતના અને એમાય અમદાવાદના છે. આપણે નાના હતા ત્યારનું તેમનું નામ સંભાળતા આવ્યા કરીએ છીએ. તેમણે ગુજરાત યુનીવર્સીટીમાંથી B.com ના બીજા જ વર્ષમાં પરીવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અભ્યાસ છોડવાની હાલત આવી ગઈ અને અભ્યાસ છોડયો. બાળપણથી જ […]

અલવિદા કહી ગયેલનો સંદેશ !

મને આ પોસ્ટ લખવાનો વિચાર ,હું reddit પર આ આર્ટીકલ વાંચ્યું ત્યારે આવ્યો,અને હું તેને ગુજરાતીમાં લખતાના રોકી શક્યો. ધ્યાનથી વાંચજો. *** મારી છેલ્લી ટાઈ *** મારી ઉંમર ૨૪ વર્ષની છે, તેમ છતાંય મેં મારી છેલ્લી ટાઈ મેં પસંદ કરી દીધી છે. થોડાક દિવસ પેહલા જ લાવ્યો છું ,જે હવે હું મારી અંતિમ યાત્રામાં પેહરીશ. […]

દુનિયાની સૌથી સફળ શિક્ષણ વ્યવસ્થા – ફિનલેન્ડ !

ફિનલેન્ડ ! તમે ક્યારેય આ દેશનું નામ સાંભળ્યું ? અને જો સાંભળ્યું હોય તો તમે આ દેશની શિક્ષણ વ્યવસ્થા વિષે સાંભળ્યું ? ના સાંભળ્યું હોય તો તમને જણાવી કે દઉં કે, આ દેશની શિક્ષણ વ્યવસ્થા દુનિયાની સફળ વ્યવસ્થા છે ! તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં શિક્ષણ ફરજીયાત અને તદ્દન મફત છે. શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે […]

નાણાંબજાર થી ઈન્ટરનેટ બિલિયનર સુધીની સફર : જેફ બેઝોસ

જેફ બેઝોસ ! નાણાંબજાર છોડીને પોતાની ઓનલાઈન કંપની શરુ કરવાનું જેફ બેઝોસનો આ નિર્ણય સાહસિક હતો . તેમના આ સાહસિક નિર્ણયે ઈ-કોમર્સ જગતની દુનિયા બદલી દીધી , ઈતિહાસ ગવાહ છે . આજે જેફ બેઝોસની કંપની એમેઝોન એ દુનિયાની સૌથી વધુ મૂલ્ય ધરાવતી અને પ્રભાવ ધરાવતી કંપની છે. વાસ્તવમાં એમેઝોન એ માનવજાતિને જેફ બેઝોસ તરફથી મળેલી ગીફ્ટ કહી […]

શાળામાંથી જ ડ્રોપઆઉટ થયેલો વિદ્યાર્થી : રીચાર્ડ બ્રેન્સન

રીચાર્ડ બ્રેન્સન ! કદાચ આ નામ પેહલી વાર સાંભળ્યું હશે,પણ આ નામે સમગ્ર દુનિયામાં પોતાની શ્રેષ્ઠ ઓળખ ઉભી કરી છે. આ એક એવા વિદ્યાર્થીનું નામ છે કે જેને તેના શિક્ષકે તેને નબળો વિદ્યાર્થી માની એવું કહ્યું હતું કે તું જીવનમાં કઈ પણ મેળવવા માટે અસક્ષમ છે. આ નામ ,એ અનેક સંઘર્ષથી ભરેલી વાતો અને પ્રેરણા માટે નો એક અદ્દભુત સ્ત્રોત […]

MICROSOFT ની આ વાતો થી તમે વંચિત જ હશો !

માઈક્રોસોફ્ટ ! આ નામ તો તમે સ્કુલમાં હશો ત્યારનું સાંભળ્યું હશે . માઈક્રોસોફ્ટ એ દુનિયાની સૌથી લોકપ્રિય અને ભારતમાં જે સૌથી વધુ ‘ઓપરેટીંગ સિસ્ટમ’ વપરાય છે,એ ‘Windows Operaing System ‘ ની પ્રણેતા છે. હાલમાં માઈક્રોસોફ્ટ એ ‘માઈક્રોસોફ્ટ હોલોલેન્સ’ અને ‘વિન્ડોઝ 10’ દ્વારા વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે ડંકો વગાડયો છે. તમે MICROSOFT સાથે આટલા વર્ષોથી પરિચિત છો તો […]

Google એ કેટલું વિશાળ છે ?

શું તમે વિચાર કર્યો ? ના અને હા તો કેટલું વિશાળ લાગ્યું ? તમે એમ વિચાર્યું હશે કે , દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે અને તેની નેટવર્થ અબજો છે એટલે વિશાળ ! પણ તમે બહુ ઓછું વિચાર્યું.તો હવે આ પોસ્ટ ધ્યાન થી વાંચો તો ખબર પડશે કે તમે કેટલું વિચાર્યું અને કેટલું છે. પેહલાં તો […]