EXCLUSIVE | ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ | વાંચો શું કરવું ?

જાન્યુઆરી,1978 ! હજુય તો 1978ની શરૂઆત જ થઇ, ને દેશનાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ, RBI ગવર્નર ઇન્દ્રપ્રસાદ પટેલ અને અન્ય પારંગત ખેલાડીઓએ સાથે મળીને 1000ની ચલણી નોટો પાછી ખેંચવાની યોજના ઘડી અને હુકમ કર્યો. મોરારજી દેસાઈ ગુજરાતી, RBIનાં ગવર્નર પણ ગુજરાતી. બરાબર એ જ ઘટના આજે ફરીથી ઘટી. મોદીસાહેબ પણ ગુજરાતી, RBIનાં ગવર્નર ઉર્જિત પટેલ પણ ગુજરાતી ! ગુજરાતીઓની ક્ષમતાઓ પર […]

માફ કરો ને માંડી વાળો : રુસ્તમ ફિલમની સત્ય ઘટના !

વ્હાલાં વાંચકમિત્રો, દિવાળી અને નવા વર્ષનાં મોડેથી શુભેચ્છાઓ અને અભિનંદન ! ઘણાં બધાં દિવસ પછી અમે હવે ફરીથી એક્ટિવ થયાં છીએ. જરૂરી કામનાં લીધે હું અટવાયો હતો. હવે ફરીથી ગુજ્જુગિકનાં ટ્રેક પર નવાં વિચારો સાથે ફરીથી ચઢી ગયો છું.  આજે વાત કરીયે, 12 ઓગષ્ટનાં રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘રુસ્તમ’ની સત્ય ઘટના, એટલે કે કે.એમ.નાણાવટીની ઘટના ! […]

સ્ત્રીનાં કાયદા અને અધિકાર : ભાગ-1

“તમે જેટલું વિચારો છો તેનાં કરતાં તો તમે વધુ શક્તિશાળી છો ; તમે જેવા છો એમાં જ સૌથી સુંદર છો.” ~ મૅલિસા ઍથૅરિજ   આસો સુદ આઠમ, એટલે કે દુર્ગાષ્ટમી ! નારીશક્તિનું દૈવીત્ય રૂપ એટલે માઁ દુર્ગા . આજનાં આ પવિત્ર દિવસે અમે ગુજ્જુગિક દ્વારા નવી કોલમની શરૂઆત કરવા જઈ રહ્યાં છે . જેનો મુખ્ય ધ્યેય દુર્ગામાઁ […]

ભારતની ઑલિમ્પિક્સ સફર : નોર્મન પ્રીચાર્ડથી પી.વી.સિંધુ સુધી

ઑલિમ્પિક્સ ! આ શબ્દ યાદ આવે એટલે કદાચ આપણાં મનમાં એક જ બાબત યાદ આવે કે ‘યાર,ભારત હજુય બહુ પાછળ છે,ઑલિમ્પિક્સમાં તો’. એ બધું એક બાજુ, આપણને તો આપણા ખેલાડીઓના નામ પણ નહીં ખબર હોય. ખબર હશે તો જેના હેશટેગ બન્યા એટલા જ. તો શું બીજા કોઈનો પુરુષાર્થ વ્યર્થ ગયો કહેવાય ? એવામાં શરમજનક ‘શોભામાસી‘ […]

અંગ્રેજોને પડેલો એક જોરદાર તમાચો : કાકોરી કાંડ

“આઝાદી આપણને ભીખમાં નથી મળી,સ્વાતંત્ર્ય સેનાનીઓએ છીનવીને લીધેલી છે ! “ 9 ઓગષ્ટ,1925 : કાકોરી કાંડ ! ઘણા ઓછા લોકોને ભારતના ઇતિહાસમાં ક્રાંતિવીરોએ અંગ્રેજ સરકારને મારેલા આ સૌથી મોટા તમાચાની ખબર નહીં હોય. કદાચ પ્રાથમિક શાળાના શિક્ષણમાં આ ઘટનાને મહત્વ નહીં આપ્યું હોય.આ એ દિવસ હતો કે જ્યાંથી અંગ્રેજ સરકારને તેમના પતનના એંધાણ દેખાયા હતા. આવડી મોટી લૂંટ શક્ય જ […]

મોરબી અને તેના પાણી ની ખુમારી

  કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય આગળ રે મોરબીની વાણિયણ પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ હે તારા બેડલાંના મૂલ મને જાવા દ્યો જીવાજી ઠાકોર રહેવા દ્યો ને મોરબીના રાજા નથી કરવા મૂલ મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ એ… […]

દુનિયાને ઘેલું કરનાર ‘Pokemon Go’

રાતોરાત મળેલી સફળતા ખરેખર દાયકાઓના તપ અને સંયમનું ફળ હોય છે. લોકોને સ્માર્ટફોન સાથે રસ્તાઓ પર ચાલતા કરતી અનોખી ગેમ ‘પોકેમોન ગો’. આ ગેમ લાંબા સમયથી સોસિયલ મિડિયા પર વાવાઝોડાની ઝડપે ફેલાયેલી હતી. ‘પોકેમોન ગો’ ભારતમાં હજુ લોન્ચ પણ નથી થઇ, પરંતુ થર્ડ પાર્ટી દ્વારા ડાઉનલોડ કરીને લોકો ધૂમ મચાવી રહ્યા છે. આ ગેમ રમવા પાછળ તો […]

એક રાષ્ટ્રપતિ,વૈજ્ઞાનિક,અને મિસાઇલમેન : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

આપણા દરેકમાં એક પવિત્ર આગ હોય છે. આપણા પ્રયત્નો આ આગને પાંખ આપવાના હોવા જોઈએ,અને તેનાથી વિશ્વને પ્રકાશિત કરવું જોઈએ. – શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ  આજ થી બરાબર એક વર્ષ પેહલા દેશનો સૌથી દુઃખદ દિવસ હતો. 27 જુલાઈ,2015 ભારતનો કાળો દિવસ હતો. તેઓ તેમની જીવનગાથા કેહતા કેહતા હંમેશને માટે નિંદ્રામાં જતા રહ્યા. માત્ર ભારત […]

દુનિયાને બલ્બથી ઝળહળતું કરનાર : થોમસ આલ્વા એડિસન

“પ્રતિભા એટલે 1% પ્રેરણા, અને 99% પરસેવો.“-થોમસ આલ્વા એડિસન  થોમસ આલ્વા એડિસન , નામ તો સૂના હી હોંગા ? અને જો ના સાંભળ્યું હોય તો તમે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન આવતું હતું એ સરખું નહીં ભણ્યા હોય. તમે યાદ હોય તો એક ખાલી જગ્યા પૂરવાનો સવાલ આવતો હતો કે … “બલ્બની શોધ ________ કરી હતી . […]

એક ગાંડો શાસક : એડોલ્ફ હિટલર

20મી સદીના મધ્યમાં જર્મની અને તેના આસપાસના તમામ દેશોમાં એક જ નામ જોર જોરથી ગુંજતું હતું. “હિટલર” !  ટાઇટલ આવું કેમ ? પેહલા તો એની સફાઈ આપી દઉ. ગાંડો એટલે તમે સમજો છો તે મૂરખ નહીં,પણ અહીં ગાંડો એટલે જૂનુની,જિદ્દી ,અડગ અને ક્રૂર પણ ! હું નિશી પટેલ,આજે મારા પેહલા આર્ટિકલમાં વાત કરવા જઈ રહ્યો છું ,એક […]

એક નાસ્તિક સંગીતકાર : એ. આર. રહેમાન

“મારા જીવનમાં મારી પાસે જે કઈ છે એ પ્રેમ અને નફરત માંથી પસંદ કરાયેલા માર્ગનું છે. મેં પ્રેમ નો માર્ગ અપનાવ્યો અને આજે અહીં છું.” –અલ્લાહ-રખા રહેમાન    કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વનો તમામ આધાર તેના મન અને વિચારો પર આધારિત હોય છે. જો કોઈ પણ વ્યક્તિ મનથી વિચારી લે કે, મારે આ કાર્ય કરવું જ […]