વાઈ-ફાઈ વાળું જ્ઞાન અને ‘આપણે’ બધા જ્ઞાની!

વાઈ-ફાઈ છે પણ અક્કલ નથી? વોટ્સએપ યુનિવર્સિટી અને સોશિયલ મીડિયાના ‘જ્ઞાની’ લોકો પર એક જબરદસ્ત કટાક્ષ. વાંચો અને વિચારો – આપણે ક્યાં જઈ રહ્યા છીએ?
LinkedIn ની શુભેચ્છાઓ: એક પ્રોફેશનલ માયાજાળ!

આજકાલ તમને કોઈ યાદ રાખે કે ના રાખે, પણ LinkedIn વાળા જરૂર યાદ રાખે છે. સવાર સવારમાં આંખો ચોળતો ફોન હાથમાં લીધો અને એક નોટિફિકેશન ચમક્યું, ‘Congratulations on your Work Anniversary!’ મનમાં થયું, ‘મારા હાળા, ઘરવાળાને મારી બર્થડે યાદ નથી હોતી અને આમને મારી નોકરી જોઈન કર્યાની તારીખ યાદ છે!’ એવું ફીલ થયું જાણે કોઈ […]
કાન્હો બધા ને આટલો પ્રિય કેમ ?

ક્રષ્ણ ભગવાન હતા કે ખાલી માણસ, એ વિશે પાક્કો ખ્યાલ તો નથી પણ ક્રષ્ણ એક પરફેક્ટ ઉદાહરણ તો હતા જ ! અત્યારના સમયમાં ભાગ્યે જ કોઈક એવુ મળશે જેને કૃષ્ણ નાપસંદ હોય. કારણ ? The RELATION Thing ! આપણને આપણા જેવુ કોઈ કેમ ના ગમે? કૃષ્ણ સર્વત્ર છે એનો મતલબ એ એ છે કે કૃષ્ણ […]
રાખી-બ્રધર્સ – દશલો

જાહેર નોંધ: મજાક ને મજાક તરીકે લેવી. ન્યુટન ના ત્રીજા નિયમ પ્રમાણે ભારતભરમાં જેમ નવયુવાનો વેલેન્ટાઈન ડે ની કાગડોળે રાહ જોતા હોય છે એમજ, ભારતભરની નવયુવતીઓ એકસરખી માત્રામાં રક્ષાબંધનની કોયલડોળે રાહ જોતી હોય છે. બંને વસ્તુઓમાં કોન્સેપ્ટ સરખો છે કે હાથ ઉપર કંઈક બાંધીને એકાદ સંબંધ સ્થાપવાનો ! પણ બંને બાજુ સંબંધ જુદો-જુદો. જે તહેવારમાં […]
Hmmm Achha Thik Chhe

સામાન્ય જનજીવનમાં ત્રણ વસ્તુઓ મુખ્ય છે : રોટી, કપડા અને મકાન. બસ એવી જ રીતે એક સામાન્ય ફોન કોલ જેમાં સામેના છેડે કોઈ સ્ત્રી પાત્ર ટળ્યુ હોય એમાં પણ ત્રણ શબ્દોનુ આગવુ મહત્વ હોય છે : Hmmm , Achha અને Thik Chhe. પહેલી નજરે ફક્ત ત્રણ જ શબ્દો ભલે લાગતા હોય પણ આ ત્રણેય શબ્દોમાં […]
પપ્પા અને સોશિયલ મીડિયા !

આપણામાં ઉંમર ઉપર બે વાતો કહેવાય છે. એક “૧૬ એ સાન આવે” અને બીજુ ” સાઠે બુધ્ધિ નાઠે”. આ બંને વચ્ચેનો ટાઈમ એટલે માણસની ચાલીસી ! સંસ્થાનુ એવુ માનવુ છે કે બાળક જ્યારે ચાલીસ વરસનુ થાય એટલે એની બુધ્ધિ ધીમે ધીમે જવાનુ શરુ કરી દે છે , અને ૬૦ થતા થતા બધી પતી જાય છે […]
શેડા સાંભળી ને ચીતરી ચડે? – દશલો

ગુજરાતી ભાષા અત્યંત લાગણીસભર , ભાવસભર અને (આવા ૩-૪ વિશેષણો)સભર ભાષા છે , ઘણા બધા શબ્દો એવા છે કે જે તમને ગુજરાતી ( To Be Precise – દેશી ગુજરાતી ) ભાષા માં જ સાંભળવામાં કે સંભળાવવામાં આનંદ આવે , જેમ કે “લાગી ગ્યા” શબ્દ માં જે દર્દ છે એ “ભાઈ પ્રોબ્લેમ થઈ ગયો” માં નથી […]
જાહેરાતો ! દશલો

ભારત એ નવરાઓ નો દેશ છે , એટલા બધા નવરા લોકો કે આપણા લોકો “એડવર્ટાઈઝમેન્ટસ” પણ ધ્યાન થી જોવે છે ! ભારત માં TV પર બે પ્રકાર ની જાહેરાતો આવે છે. એક જે દિવસના ૬ થી રાત ના ૧૨ સુધી આવે છે જેના પર લગભગ ૧૦% જેટલો વિશ્વાસ બેસી શકે છે , અને બીજી જે […]
શિયાળામાં દોડવું જરૂરી છે ?

નવેમ્બર ના અંત સાથે સાથે આપણે ત્યાં શિયાળા નુ ધીમેધીમે આગમન થઈ ચુક્યુ છે , ફ્રીજરમાં મૂકેલા બરફની જેમ શિયાળો જામી રહ્યો છે , ટીવી ઉપર હવે “રફ સ્કીન” વાળી અને પેલી ગુગલી વુગલી વુશ વાળી જાહેરાતો એ મારો ચલાવ્યો છે , કપલ લોકો એ હવે બગીચા ના બદલે કોફી શોપ માં મળવાનું ચાલુ કરી […]
પંચાત એટલે ?

સ્ત્રી એટલે , અઢી કલાક સુધી કોઈ સ્ત્રી જોડે કોઈ ત્રીજી જ સ્ત્રીની વાત કરે અને વાત પત્યા પછી કહે , “જવા દો ને , આપણે શું… ” આ ધોળાવીરા સમય નો જોક હજુ ય માર્કેટ માં રખડી રહ્યો છે. જોકે અહીં વાત સ્ત્રીના સ્વભાવની નથી , અહીં વાત છે પંચાત કરવાની…! સરળ ભાષામાં પંચાત […]
Does The Look Really Matters?

હમણાં જ Recently ( મને ખબર છે કે હમણાં જ અને Recently બંને એક જ શબ્દ છે પણ ફ્લો ફ્લો માં વંચાઈ જશે ) મારા કોલેજ ના બીજા વર્ષ નુ , ચોથા સેમેસ્ટર નુ રિઝલ્ટ આવ્યુ અને “ગટુ” યુનિવર્સિટી ની અ અમાનવીય મહેરબાની થી મારે મારા આખા ખાનદાને ધાર્યા કરતા પણ વધારે માર્ક્સ આવી ગયા. […]
ચોમાસું કોને ગમે?

ભારત માં મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે 1. બે યાર ઠંડી લાગે છે 2. બે , ગરમી તો જો 3. હાલ ભજીયા ખાવા તો ઋતુચક્ર આપણને સમજાવે છે કે આ કાળા માથાનો માનવી એને જે સમયે છે વસ્તુ મળે છે એનાથી ખુશ નથી રહી શકતો. એને શિયાળા માં ગરમી , ઉનાળા માં ઠંડક અને ચોમાસામાં દાળવડા […]