શેડા સાંભળી ને ચીતરી ચડે? – દશલો

ગુજરાતી ભાષા અત્યંત લાગણીસભર , ભાવસભર અને (આવા ૩-૪ વિશેષણો)સભર ભાષા છે , ઘણા બધા શબ્દો એવા છે કે જે તમને ગુજરાતી ( To Be Precise – દેશી ગુજરાતી ) ભાષા માં જ સાંભળવામાં કે સંભળાવવામાં આનંદ આવે , જેમ કે “લાગી ગ્યા” શબ્દ માં જે દર્દ છે એ “ભાઈ પ્રોબ્લેમ થઈ ગયો” માં નથી […]
જાહેરાતો ! દશલો

ભારત એ નવરાઓ નો દેશ છે , એટલા બધા નવરા લોકો કે આપણા લોકો “એડવર્ટાઈઝમેન્ટસ” પણ ધ્યાન થી જોવે છે ! ભારત માં TV પર બે પ્રકાર ની જાહેરાતો આવે છે. એક જે દિવસના ૬ થી રાત ના ૧૨ સુધી આવે છે જેના પર લગભગ ૧૦% જેટલો વિશ્વાસ બેસી શકે છે , અને બીજી જે […]
શિયાળામાં દોડવું જરૂરી છે ?

નવેમ્બર ના અંત સાથે સાથે આપણે ત્યાં શિયાળા નુ ધીમેધીમે આગમન થઈ ચુક્યુ છે , ફ્રીજરમાં મૂકેલા બરફની જેમ શિયાળો જામી રહ્યો છે , ટીવી ઉપર હવે “રફ સ્કીન” વાળી અને પેલી ગુગલી વુગલી વુશ વાળી જાહેરાતો એ મારો ચલાવ્યો છે , કપલ લોકો એ હવે બગીચા ના બદલે કોફી શોપ માં મળવાનું ચાલુ કરી […]
યા હોમ કરી ને પડો ફતેહ છે આગે – નર્મદ

ગુર્જરધરા પર વીર નર્મદનાં નામથી જાણીતા એવા કવિ નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩નાં રોજ સુરતમાં અને સ્વર્ગવાસ ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬ના રોજ મુંબઈ ખાતે થયો હતો. તેઓ વ્યવસાયે એક કવિ અને નવલકથાકાર હતા.ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી જ થયો છે. GujjuGEEK.COM ની ટેગ લાઈન પણ છે “યા હોમ કરી ને પડો ફતેહ છે આગે” […]
પંચાત એટલે ?

સ્ત્રી એટલે , અઢી કલાક સુધી કોઈ સ્ત્રી જોડે કોઈ ત્રીજી જ સ્ત્રીની વાત કરે અને વાત પત્યા પછી કહે , “જવા દો ને , આપણે શું… ” આ ધોળાવીરા સમય નો જોક હજુ ય માર્કેટ માં રખડી રહ્યો છે. જોકે અહીં વાત સ્ત્રીના સ્વભાવની નથી , અહીં વાત છે પંચાત કરવાની…! સરળ ભાષામાં પંચાત […]
ગુજરાતી લેક્સિકન : Best Gujarati Dictionary.

એક ગીત છેલ્લાં કેટલાય મહિનાઓથી લોકોની સ્ટોરીઝમાં, અને મ્યુઝીકલી જેવા પેલ્ટફોર્મ પર ચર્ચામાં છે, “દેશી દેશી ના બોલ્યા કર છોરી રે” ! આ ગીતમાં એક ફકરો છે. જે નીચે પ્રમાણે છે. અંગ્રેજી મેં તો હાથ મ્હારા ઘણા તંગ સે, શેહરા આલે કેહતે હોંગે હાઉ આર યુ? મહારે ગામ્મા મેં તો સીધા બોલેં કી ઢંગ સે […]
Does The Look Really Matters?

હમણાં જ Recently ( મને ખબર છે કે હમણાં જ અને Recently બંને એક જ શબ્દ છે પણ ફ્લો ફ્લો માં વંચાઈ જશે ) મારા કોલેજ ના બીજા વર્ષ નુ , ચોથા સેમેસ્ટર નુ રિઝલ્ટ આવ્યુ અને “ગટુ” યુનિવર્સિટી ની અ અમાનવીય મહેરબાની થી મારે મારા આખા ખાનદાને ધાર્યા કરતા પણ વધારે માર્ક્સ આવી ગયા. […]
ચોમાસું કોને ગમે?

ભારત માં મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે 1. બે યાર ઠંડી લાગે છે 2. બે , ગરમી તો જો 3. હાલ ભજીયા ખાવા તો ઋતુચક્ર આપણને સમજાવે છે કે આ કાળા માથાનો માનવી એને જે સમયે છે વસ્તુ મળે છે એનાથી ખુશ નથી રહી શકતો. એને શિયાળા માં ગરમી , ઉનાળા માં ઠંડક અને ચોમાસામાં દાળવડા […]
ગોCOOLધામ

કશ્મીર ને પૃથ્વી નુ સ્વર્ગ એ લોકો જ કહે છે જે લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નામની સિરીયલ નથી જોતા ! છેલ્લા લગભગ ૧૦ વર્ષોથી ચાલતી આ સિરિઝ નુ IMDB રેટિંગ ૮.૧૦ છે અને જો ગુગલ પર “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સર્ચ કરો તો એના ડિસ્ક્રિપ્શન માં લખેલું આવે છે કે ” એક […]
An એન્જિનિયરિંગ !

એન્જિનિયરિંગ એટલે ફર્સ્ટ યરના “મારે કંઈક કરવુ છે” થી લઇને લાસ્ટ યર ના “સાલુ કંઇક તો કરવુ જ પડશે” સુધીના ચાર વર્ષ ! જેમાં તમે એન્જિનિયરિંગ શીખો ના શીખો , સાહેબો ને બાટલી માં ઉતારતા જરૂર શીખી જાઓ છો. એન્જિનિયરિંગ ની શરૂઆત થાય ઓરિએન્ટેશન થી. ઓરિએન્ટેશન માં તમને મોટ્ટા મોટ્ટા સપનાઓ બતાવે , આ કંપની, […]
સફળતા પહેલાની નિષ્ફળતા : જે કે રોઉલિંગ
“દરેક સામાન્ય માપદંડોના પરથી કહીએ તો, હું સૌથી મોટી નિષ્ફળ માણસ હતી. આ શબ્દો, જે.કે રોઉલિંગના છે. જોઆન કૅથલિન રોઉલિંગની જીવનગાથા કોઈ પરીઓની વાર્તાઓ કરતા ઓછી રસપ્રદ નથી. તેમની આ ઘણી મોટી સફળતાની પહેલા, તેઓ ભારે દુઃખ અને સખત ગરીબાઈમાં પણ જીવન વિતાવ્યું છે. તો ચાલે આપણે જાણીએ “વિશ્વના પહેલા અબજોપતિ લેખક” ની જીવનસફર ! […]
Story of સર કર્નલ સેન્ડર્સ / Founder@KFC #gujjugeekslides
View only PDF અહીં ક્લિક કરો : ઉંમર માત્ર આંકડો છે !