સંતોષી નર, સદા ‘દુઃખી – ઝેરોક્સ અલ્ટોની સ્ટોરી !

“જ્યાં સંતોષ છે, ત્યાં કોઈ જ ક્રાંતિ નથી.” – કન્ફ્યુશિયસ( ચીનના ‘કન્ફ્યુશિયસ‘ ધર્મના સ્થાપક ) ઝેરોક્સ એક ઇનોવેટિવ કંપની છે. ઝેરોક્સ એક એવી કંપની, જેણે ફોટોકોપીયર્સ બનાવ્યા, અને 1960 ના દાયકામાં તેણે 914 ફોટોકોપીયર બનાવ્યા. બિઝનેસ ઇન્સાઇડરમાં એ વખતે છપાયેલું કે… “રોકાણ સામે સૌથી સારું વળતર હોય એ બાબતે, અમેરિકાના માર્કેટમાં મુકાયેલી સૌથી સફળ પ્રોડક્ટ !” ઝેરોક્સ […]
‘ભગવદ્દગોમંડલ’ : સૌથી મોટો ગુજરાતી શબ્દ ભંડોળ !

આ આર્ટિકલ આ વેબસાઈટ/પેજનો અનુવાદ છે :: About Bhagwadgomandal ! ભગવડગોમંડળ ગુજરાતીમાં સૌથી મોટું અને વિપુલ કાર્ય છે. ગોંડલના સ્વપ્નદ્રષ્ટા મહારાજા ભાગવતસિંહજીએ ૨૬ વર્ષના વૈજ્ઞાનિક અને વિસ્તૃત કાર્ય બાદ મૂળ ભગવદગોમંડળવિશ્વને ભેટ માં આપ્યું હતું. આજ સુધી આ જ્ઞાનકોશ શબ્દકોશ ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક સીમાચિહ્ન છે. ગોંડલના પરમપૂજ્ય શ્રી ભાગવતસિંહજી મહારાજાએ માત્ર એક મહાન રાજવી તરીકે […]
ભાવનગરના પ્રજાવત્સલ રાજવી ‘મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ગોહિલ’

15 ઓગષ્ટ 1947ના દિવસે આપણા દેશે સ્વતંત્રતાનો સુરજ દેખ્યો. જોકે, અંગ્રેજો ભારતને 500થી પણ વધારે રજવાડાઓ સોંપીને ગયા હતા. નામમાત્ર ભારત, પણ હતા તો અલગ અલગ રજવાડા. એ સમયે આઝાદ ભારતના નિષ્ઠાવાન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને ભારત એક કરવાનું કામ સોંપાયું, જે મોટો પડકાર હતો. કોઈ રાજા શું કામ પોતાનું રજવાડું નવી સરકારના ભરોસે આપી […]
પ્લાઝમા એટલે શું ? અને કોણ આપી શકે ?

2020નું વર્ષ તો ખબર નહી ક્યારે જતું પણ રહ્યું, પણ આ કોરોના એ તો ફરી પધરામણા કર્યા છે. એમાય.. છેલ્લા મહિનાથી… ફલાણાભાઈને ઓક્સિજનવાળો બેડ જોઈએ છે. લુકડાભાઈને ઓક્સિજનનું સિલિન્ડર ભરાવવું છે. ઢીકણાભાઈને રેમેડેસિવિર જોઈએ છે. એ બધું તો ઠીક છે. સમજાય એવું છે. પણ આ પ્લાઝમા ? પ્લાઝમા એટલે શું ? કઈ રીતે કોરોનાથી લડવામાં […]
ખેતરોની કોતરોથી નીકળેલી ‘ઢીંગ એક્સ્પ્રેસ’ : હીમા દાસ

એક સમય હતો, જ્યારે હિમા દાસ પાસે ટ્રેક પર દોડવા માટે, પગમાં પહેરવાના સારી બ્રાન્ડના શૂઝ નહોતા.ત્યારે તેણે પેનથી શૂઝ પર ADIDAS લખેલું. જ્યારે, 2018માં યોજાયેલી અંડર-20 ચેમ્પિયનશિપમાંગોલ્ડ મેડલ જીત્યા બાદ, ADIDAS કંપનીએ તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલી. હિમા નો જ્ન્મ આસામના ખેડૂત પરિવારમાં થયો હતો. 5 ભાઈ-બહેનોમાં હિમા સૌથી નાની છે. તેની શરૂઆતની તાલીમ, ખેતરોમાં […]
ભારતના પહેલા મહિલા કોમર્સિયલ પાયલોટ – કૅપ્ટન પ્રેમ માથુર

તે સમયે જયારે પુરુષો અને મહિલાઓ વચ્ચેનો તફાવત દરેક ક્ષેત્રે તીવ્ર હતો. દરેક ક્ષેત્રોમાં મહિલાઓને અવગણવામાં આવતી. ત્યારે પ્રેમ માથુરે આ રૂઢિગત ‘ઘરેલુના સંપ્રદાય’ને પડકારવાની હિંમત કરી અને પ્રથમ ભારતીય મહિલા કોમર્સિયલ પાયલટ બન્યા. પ્રારંભિક જીવન પ્રેમ માથુરનો જન્મ 17 જાન્યુઆરી 1910માં ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો. તેઓ જયારે છ મહિનાના હતા ત્યારે જ તેમની […]
ભારતના સૌ પ્રથમ મહિલા ડોક્ટર : ડો. આનંદીબાઈ જોષી

આજના જમાનામાં તબીબી સારવાર એટલી આધુનિક થઈ ગઈ છે, કે હવે કેન્સર જેવી જીવલેણ બીમારીની પણ સારવાર શક્ય છે. ઓગણીસમી સદીમાં, ભારતમાં આટલી અત્યાધુનિક સેવાઓ શક્ય નહોતી. એનું ઉદાહરણ, જે સુરતમાં પ્લેગ રોગ ફાટી નીકળેલો તે જ જોઈ લો. વધુમાં, એ વખતે મહિલાઓના શિક્ષણને પણ કાઇ ખાસ મહત્વ નહોતું અપાતું. એવા સમયમાં બોમ્બે પ્રેસિડેંસીના આનંદીબાઈ […]
ખૂબ લડી મર્દાની, વોહ તો ઝાંસીવાલી રાની થી !

ભારતમાં કોને ખબર નહીં હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ?બે સદીઓ પછી,આજેપણ બાળપણથી જ યુવતીઓને લક્ષ્મીબાઈની બહાદુરીની ગાથાઓ યાદ કરીને પ્રેરિત કરવામાં આવે છે. શરૂઆતનું જીવન તેમનો જન્મ 18 નવેમ્બર,1828ના રોજ વારાણસીમાં પેશ્વાના દરબારી મોરોપંત તાંબેના ઘરે થયો હતો. પેશ્વાને તેમને છબીલી કહીને બોલાવતાં હતાં. નામ મણિકર્ણિકા હતું અને લોકો તેમને પ્રેમથી ‘મનુ’ કહીને બોલાવતાં હતાં. […]
રાજમાતા અહિલ્યાદેવી : વિધ્વાથી સંત-શાસક સુધી

અહિલ્યાબાઈના શાસનને વર્ણવતા… અંગ્રેજી લેખિકા એની બેસન્ટએ લખેલું, કે … દૂર સુધી પહોળા રોડ બનાવડાવ્યા હતા. રોડની કિનારે છાંયડો મળે તે રીતે વૃક્ષો ઉગાડ્યા હતા. મુસાફરો રસ્તામાં વિશ્રામગૃહો હતા. ગરીબ, બેઘર, અનાથ, બધાને તેમની જરૂરિયાત પ્રમાણે સહાય કરવામાં આવી. ભીલો, જેઓલાંબા સમયથી તમામ પ્રજાને ત્રાસ આપતા હતા, તેઓને પહાડી વિસ્તારથી યોગ્ય જગ્યાએ ખસેડી પ્રામાણિક ખેડુતો […]
વૉલ્ટ ડિઝની : એમ્બ્યુલન્સ ડ્રાઈવરથી મિકી માઉસના સર્જન સુધી !

સર્જનાત્મકતાનો અભાવ ! વૉલ્ટ ડિઝની એક હિંમતવાન માણસ હતો. 1918માં વૉલ્ટ ડિઝની 16 વર્ષની ઉંમરે, નાના હોવા છતાય, ખોટી ઉંમર બતાવીને રેડક્રોસ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરની નોકરી મેળવી. ત્યાં તેમણે પહેલા વિશ્વ યુદ્ધમાં સેવા પણ આપી. જો કે, આ નોકરીમાં… તેની ખાસ આવડતને, કાટ લાગી રહ્યો હતો. 19 વર્ષનો થયો ત્યારે, તેને આ વાતનું ભાન થયું. તેણે […]
‘એકલો જા ને રે !’ – YKKથી શીખો !

તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – રવિન્દ્રનાથ ટાગોર (ગુજરાતી અનુવાદ : મહાદેવભાઈ દેસાઇ ) ટડાઓ યોશીદા બીજા વિશ્વયુદ્ધમાથી અને ટોક્યો શહેર પર થયેલા પરમાણુ બોમ્બના પ્રહારમાથી જેમ તેમ કરી બચી ગયા. તેઓ એક નાની, ઝીપ બનાવતી કંપની YKK શરૂ કરી. જેનો […]
જમસેતથી સર જમસેત્જી જેજિભોય સુધી : બોમ્બેસ વેલ્ધીયેસ્ટ સન !
ગણા દિવસો પછી, અમારી કૉલમ, પારસીઓ – ગુજરાતની અસ્મિતામાં મે આ આર્ટીકલ લખ્યો, જેમાંથી અમુક અંશ BBCના દેશના પ્રથમ બૅરોનેટ, ઉદ્યોગસાહસિક અને સમાજસેવક જમશેદજી જીજીભોય આર્ટીકલનો છે. જે ઓગણીસમી સદીમાં સૌથી ધનવાન ભારતીયોમાંના એક, પારસી સર જમસેત્જી જેજિભોયના જીવન પર આધારિત છે. જેઓનું જીવન એક અનાથ બાળકથી લઈને એક પરોપકારી, સમાજસેવક ઉધ્યોગપતિ સુધીનું સંઘર્સવાળું અને […]