દુનિયાની સૌથી સફળ શિક્ષણ વ્યવસ્થા – ફિનલેન્ડ !

ફિનલેન્ડ ! તમે ક્યારેય આ દેશનું નામ સાંભળ્યું ? અને જો સાંભળ્યું હોય તો તમે આ દેશની શિક્ષણ વ્યવસ્થા વિષે સાંભળ્યું ? ના સાંભળ્યું હોય તો તમને જણાવી કે દઉં કે, આ દેશની શિક્ષણ વ્યવસ્થા દુનિયાની સફળ વ્યવસ્થા છે ! તમને જાણીને નવાઈ લાગશે કે આ દેશમાં શિક્ષણ ફરજીયાત અને તદ્દન મફત છે. શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે […]