નવસારીનો 177 વર્ષ જૂનો જગમશહૂર હીરો !
આ વાત છે…19મી સદીનાં મઘ્યકાળની. 177 વર્ષ પહેલા,એટલે કે 1839માં, જયારે ભારત ગુલામીની સાંકળોમાં હતું, ત્યારે ગુજરાતનાં એક પારસી પરિવારમાં પારણું બંધાયું. માતા જીવાબાઈ અને પિતા નસરવાનજી,તેમનાં પરિવારનાં સૌથી પ્રથમ બિઝનેસમેન હતાં. જેઓએ પોતાની પારિવારિક પરંપરાને તોડીને પોતાનાં દમ પર મુંબઈમાં નિકાસનો વેપાર શરુ કર્યો. 1852માં એ છોકરાને 13 વર્ષની ઉંમરે ઘરથી દૂર અને પિતાની પાસે મુંબઈ મોકલવામાં આવ્યો. […]
બિઝનેસનાં 3 પાયાનાં સિદ્ધાંતો : પીટર થેલ

બધી નિષ્ફળ કંપનીઓની એક જ સમસ્યા છે,તેઓ સ્પર્ધામાંથી ભાગવામાં નિષ્ફળ રહી ! આવું હું નથી કહેતો ! આવું પીટર થેલ નામનાં એક બિઝનેસમેન કહે છે. જેઓ આજે એક બિલિયન ડોલર અમેરિકન કંપનીનાં માલિક છે. જેમણે એક પ્રચલિત યુનિવર્સીટીમાં પોતાનાં ભાષણમાં પોતાનાં અનુભવ પ્રમાણે બિઝનેસ માટે સિદ્ધાંતો જણાવ્યા હતાં. જેમાંથી થોડાંક સૌથી મુખ્ય 3 પાયાનાં સિદ્ધાંતો અહીં જણાવું […]
EXCLUSIVE | ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ | વાંચો શું કરવું ?
જાન્યુઆરી,1978 ! હજુય તો 1978ની શરૂઆત જ થઇ, ને દેશનાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ, RBI ગવર્નર ઇન્દ્રપ્રસાદ પટેલ અને અન્ય પારંગત ખેલાડીઓએ સાથે મળીને 1000ની ચલણી નોટો પાછી ખેંચવાની યોજના ઘડી અને હુકમ કર્યો. મોરારજી દેસાઈ ગુજરાતી, RBIનાં ગવર્નર પણ ગુજરાતી. બરાબર એ જ ઘટના આજે ફરીથી ઘટી. મોદીસાહેબ પણ ગુજરાતી, RBIનાં ગવર્નર ઉર્જિત પટેલ પણ ગુજરાતી ! ગુજરાતીઓની ક્ષમતાઓ પર […]
માફ કરો ને માંડી વાળો : રુસ્તમ ફિલમની સત્ય ઘટના !
વ્હાલાં વાંચકમિત્રો, દિવાળી અને નવા વર્ષનાં મોડેથી શુભેચ્છાઓ અને અભિનંદન ! ઘણાં બધાં દિવસ પછી અમે હવે ફરીથી એક્ટિવ થયાં છીએ. જરૂરી કામનાં લીધે હું અટવાયો હતો. હવે ફરીથી ગુજ્જુગિકનાં ટ્રેક પર નવાં વિચારો સાથે ફરીથી ચઢી ગયો છું. આજે વાત કરીયે, 12 ઓગષ્ટનાં રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘રુસ્તમ’ની સત્ય ઘટના, એટલે કે કે.એમ.નાણાવટીની ઘટના ! […]