ગુજરાતના સૌથી નાની વયના આઈ.પી.એસ ઓફિસર : સફીન હસન
વ્યક્તિના લક્ષ્ય પ્રત્યેનું સમર્પણ તેને સફળતા ચોક્કસ અપાવે છે. આજે આપણે એવા તેજસ્વી યુવાનની વાત કરવાના છીએ કે, જેમણે યુ.પી.એસ.સી.માં પોતાના નામનો 'વિજયી ડંકો' વગાડયો છે.ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓની જ્યારે…