જય થડેશ્વર કોણ છે ?

હજારો વર્ષો પહેલા બૃહદારણ્યક ઉપનિષદમાં (૨.૪.૫) ઋષિ યાજ્ઞવલ્ક્યે પોતાની પત્ની મૈત્રેયીને જીવનનો અલ્ટીમેટ સિક્રેટ સમજાવતા એક ગૂઢ મંત્ર આપ્યો હતો: न वा अरे पत्युः कामाय पतिः प्रियो भवति, आत्मनस्तु कामाय पतिः प्रियो भवति । અર્થાત, જગતમાં આપણને કંઈ પણ પ્રિય લાગે, પછી એ સંબંધ હોય કે સંપત્તિ; તે તેના ગુણોને કારણે નહીં, પણ આપણા ‘આત્મા’(Self) […]

પ્રોટીનનું પોલિટિક્સ: આપણી થાળી ખાલી કરવા પાછળનો ૨૦૦ વર્ષ જૂનો અંગ્રેજી ખેલ!

કદી વિચાર્યું છે કે આપણા બાપ-દાદાઓ વગર કોઈ ‘વે પ્રોટીન’ના ડબ્બા ખોલીને કેમ ‘ફૌલાદ કી ઔલાદ’ જેવા રહેતા હતા? અને આજે આપણે? જીમમાં પરસેવાની નદીઓ વહાવીને પણ મોંઘા સપ્લીમેન્ટ્સના સહારે કેમ જીવવું પડે છે? આ સવાલનો જવાબ કોઈ ડાયટ ચાર્ટમાં નથી, પણ ઈતિહાસના એ પાનામાં છે જે અંગ્રેજોએ પોતાના ફાયદા માટે લખ્યું અને આપણી ભૂખ […]

‘ભગવદ્દગોમંડલ’ : સૌથી મોટો ગુજરાતી શબ્દ ભંડોળ !

આ આર્ટિકલ આ વેબસાઈટ/પેજનો અનુવાદ છે :: About Bhagwadgomandal ! ભગવડગોમંડળ ગુજરાતીમાં સૌથી મોટું અને વિપુલ કાર્ય છે. ગોંડલના સ્વપ્નદ્રષ્ટા મહારાજા ભાગવતસિંહજીએ ૨૬ વર્ષના વૈજ્ઞાનિક અને વિસ્તૃત કાર્ય બાદ મૂળ ભગવદગોમંડળવિશ્વને ભેટ માં આપ્યું હતું. આજ સુધી આ જ્ઞાનકોશ શબ્દકોશ ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક સીમાચિહ્ન છે. ગોંડલના પરમપૂજ્ય શ્રી ભાગવતસિંહજી મહારાજાએ માત્ર એક મહાન રાજવી તરીકે […]

ખેતરોની કોતરોથી નીકળેલી ‘ઢીંગ એક્સ્પ્રેસ’ : હીમા દાસ

એક સમય હતો, જ્યારે હિમા દાસ પાસે ટ્રેક પર દોડવા માટે, પગમાં પહેરવાના સારી બ્રાન્ડના શૂઝ નહોતા.ત્યારે તેણે પેનથી શૂઝ પર ADIDAS લખેલું. જ્યારે, 2018માં યોજાયેલી અંડર-20 ચેમ્પિયનશિપમાંગોલ્ડ મેડલ જીત્યા બાદ, ADIDAS કંપનીએ તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલી. હિમા નો જ્ન્મ આસામના ખેડૂત પરિવારમાં થયો હતો. 5 ભાઈ-બહેનોમાં હિમા સૌથી નાની છે. તેની શરૂઆતની તાલીમ, ખેતરોમાં […]

ભારતના પહેલા મહિલા કોમર્સિયલ પાયલોટ – કૅપ્ટન પ્રેમ માથુર

તે સમયે જયારે પુરુષો અને મહિલાઓ વચ્ચેનો તફાવત દરેક ક્ષેત્રે તીવ્ર હતો. દરેક ક્ષેત્રોમાં મહિલાઓને અવગણવામાં આવતી. ત્યારે પ્રેમ માથુરે આ રૂઢિગત ‘ઘરેલુના સંપ્રદાય’ને પડકારવાની હિંમત કરી અને પ્રથમ ભારતીય મહિલા કોમર્સિયલ પાયલટ બન્યા. પ્રારંભિક જીવન પ્રેમ માથુરનો જન્મ 17 જાન્યુઆરી 1910માં ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો. તેઓ જયારે છ મહિનાના હતા ત્યારે જ તેમની […]

ભારતના સૌ પ્રથમ મહિલા ડોક્ટર : ડો. આનંદીબાઈ જોષી

આજના જમાનામાં તબીબી સારવાર એટલી આધુનિક થઈ ગઈ છે, કે હવે કેન્સર જેવી જીવલેણ બીમારીની પણ સારવાર શક્ય છે. ઓગણીસમી સદીમાં, ભારતમાં આટલી અત્યાધુનિક સેવાઓ શક્ય નહોતી. એનું ઉદાહરણ, જે સુરતમાં પ્લેગ રોગ ફાટી નીકળેલો તે જ જોઈ લો. વધુમાં, એ વખતે મહિલાઓના શિક્ષણને પણ કાઇ ખાસ મહત્વ નહોતું અપાતું. એવા સમયમાં બોમ્બે પ્રેસિડેંસીના આનંદીબાઈ […]

રાજમાતા અહિલ્યાદેવી : વિધ્વાથી સંત-શાસક સુધી

અહિલ્યાબાઈના શાસનને વર્ણવતા… અંગ્રેજી લેખિકા એની બેસન્ટએ લખેલું, કે … દૂર સુધી પહોળા રોડ બનાવડાવ્યા હતા. રોડની કિનારે છાંયડો મળે તે રીતે વૃક્ષો ઉગાડ્યા હતા. મુસાફરો રસ્તામાં વિશ્રામગૃહો હતા. ગરીબ, બેઘર, અનાથ, બધાને તેમની જરૂરિયાત પ્રમાણે સહાય કરવામાં આવી.  ભીલો, જેઓલાંબા સમયથી તમામ પ્રજાને ત્રાસ આપતા હતા, તેઓને પહાડી વિસ્તારથી યોગ્ય જગ્યાએ ખસેડી પ્રામાણિક ખેડુતો […]

વૉલ્ટ ડિઝની : એમ્બ્યુલન્સ ડ્રાઈવરથી મિકી માઉસના સર્જન સુધી !

સર્જનાત્મકતાનો અભાવ ! વૉલ્ટ ડિઝની એક હિંમતવાન માણસ હતો. 1918માં વૉલ્ટ ડિઝની 16 વર્ષની ઉંમરે, નાના હોવા છતાય, ખોટી ઉંમર બતાવીને રેડક્રોસ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરની નોકરી મેળવી. ત્યાં તેમણે પહેલા વિશ્વ યુદ્ધમાં સેવા પણ આપી. જો કે, આ નોકરીમાં… તેની ખાસ આવડતને, કાટ લાગી રહ્યો હતો.  19 વર્ષનો થયો ત્યારે, તેને આ વાતનું ભાન થયું. તેણે […]

જમસેતથી સર જમસેત્જી જેજિભોય સુધી : બોમ્બેસ વેલ્ધીયેસ્ટ સન !

ગણા દિવસો પછી, અમારી કૉલમ, પારસીઓ – ગુજરાતની અસ્મિતામાં મે આ આર્ટીકલ લખ્યો, જેમાંથી અમુક અંશ BBCના દેશના પ્રથમ બૅરોનેટ, ઉદ્યોગસાહસિક અને સમાજસેવક જમશેદજી જીજીભોય આર્ટીકલનો છે. જે ઓગણીસમી સદીમાં સૌથી ધનવાન ભારતીયોમાંના એક, પારસી સર જમસેત્જી જેજિભોયના જીવન પર આધારિત છે. જેઓનું જીવન એક અનાથ બાળકથી લઈને એક પરોપકારી, સમાજસેવક ઉધ્યોગપતિ સુધીનું સંઘર્સવાળું અને […]

‘બાયે હાથકા ખેલ’ – કેરોલી ટાકસ

કેરોલી ટાકસ , હંગેરિયન આર્મીનો જવાન પિસ્તોલનો એટલો પાવરધા કે… તેનો એકેય નિશાનો ખાલી ના જાય. ૧૯૩૮ સુધીમાં તો હંગેરીના રેપિડ ફાયર પિસ્તોલની રમતના બધા જ રેકોર્ડ પોતાના નામે કરી દીધા હતા. લોકોએ તો ધારી લીધું હતું કે આગામી ‘40ની ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ હંગેરીનો જ છે. એવામાં બન્યું એવું કે… આર્મી કેમ્પમાં ટ્રેનિંગ દરમિયાન કેરોલીના […]

આપણા મોડર્ન દૂત – જેન કોઉમ અને બ્રાયન એક્ટન

‘મહાનતા’ ક્યારેય ના પાડવામાં નહિ , પણ પડીને ફરીથી ઉભું થવામાં છે. નવાઈ લાગી ?? આજે એક જ સાથે બે વ્યક્તિ કેમ ? તમારા સવાલનો એક જ જવાબ,આ બંને એ ભેગા થઇને ફેસબુક વાળા ઝુકેરીયાને હેરાન કરી મુક્યો હતો.આ બે ભાઈ ફેસબુક શરુ થયું હતું ત્યારે નોકરી લેવા માટે ગયેલા,પણ રીજેક્ટ થયેલાં. પણ ‘ઇંટનો જવાબ પથ્થરથી’ […]

મોસ્ટ ડૅકોરેટેડ ઓલમ્પિયન : માઈકલ ફેલ્પ્સની ઓલમ્પિક સફર !

‘તું હાથની મુઠ્ઠી વાળી તો જો, રેખાઓ બધી બદલાઈ જશે.’ મોસ્ટ ડેકોરેટેડ ઓલમ્પિયન એટલે કે, સૌથી વધુ ઓલમ્પિકના ગોલ્ડ મેડલ જીતનાર, અમેરિકન સ્વીમર માઈકલ ફેલ્પ્સ ! 2000 : માત્ર 15વર્ષની ઉંમરે માઈકલ ફલેપ્સ ઓલમ્પિકમાં ભાગ લીધો. જોકે 2000ની સ્પર્ધામાં એકેય મેડલ ના જીતી શક્યો. 2004 : આ ઓલમ્પિકમાં માઈકલની એક મેચ તો તેના બાળપણથી આદર્શ […]