મેડલ મેળવનારની યાદી !
Medal | Name/Team | Games | Sport | Event |
---|---|---|---|---|
![]() |
નોર્મન પ્રિચાર્ડ | ![]() |
![]() |
Men’s 200 metres |
![]() |
નોર્મન પ્રિચાર્ડ | ![]() |
![]() |
Men’s 200 metre hurdles |
![]() |
ભારતીય હૉકી ટિમ | ![]() |
![]() |
Men’s competition |
![]() |
ભારતીય હૉકી ટિમ | ![]() |
![]() |
Men’s competition |
![]() |
ભારતીય હૉકી ટિમ | ![]() |
![]() |
Men’s competition |
![]() |
ભારતીય હૉકી ટિમ | ![]() |
![]() |
Men’s competition |
![]() |
ભારતીય હૉકી ટિમ | ![]() |
![]() |
Men’s competition |
![]() |
ખાશાભા દાદાસાહેબ જાધવ | ![]() |
![]() |
Men’s freestyle bantamweight |
![]() |
ભારતીય હૉકી ટિમ | ![]() |
![]() |
Men’s competition |
![]() |
ભારતીય હૉકી ટિમ | ![]() |
![]() |
Men’s competition |
![]() |
ભારતીય હૉકી ટિમ | ![]() |
![]() |
Men’s competition |
![]() |
ભારતીય હૉકી ટિમ | ![]() |
![]() |
Men’s competition |
![]() |
ભારતીય હૉકી ટિમ | ![]() |
![]() |
Men’s competition |
![]() |
ભારતીય હૉકી ટિમ | ![]() |
![]() |
Men’s competition |
![]() |
લિએન્ડર પેસ | ![]() |
![]() |
Men’s singles |
![]() |
કર્ણમ મલ્લેશ્વરી | ![]() |
![]() |
Women’s 69 kg |
![]() |
રાજ્યવર્ધન સિંઘ રાઠોડ | ![]() |
![]() |
Men’s double trap |
![]() |
અભિનવ બિન્દ્રા | ![]() |
![]() |
Men’s 10 m Air Rifle |
![]() |
વિજેન્દ્ર સિંઘ | ![]() |
![]() |
Middleweight |
![]() |
સુશીલ કુમાર | ![]() |
![]() |
Men’s freestyle 66 kg |
![]() |
વિજય કુમાર | ![]() |
![]() |
Men’s 25 Rapid Fire Pistol |
![]() |
સુશીલ કુમાર | ![]() |
![]() |
Men’s freestyle 66 kg |
![]() |
સાનિયા નહેવાલ | ![]() |
![]() |
Women’s singles |
![]() |
મૅરી કોમ | ![]() |
![]() |
Women’s flyweight |
![]() |
ગગન નારંગ | ![]() |
![]() |
Men’s 10m Air Rifle |
![]() |
યોગેશ્વર દત્ત | ![]() |
![]() |
Men’s freestyle 60 kg |
![]() |
પી.વી.સિંધુ | ![]() |
![]() |
Women’s singles |
![]() |
સાક્ષી મલિક | ![]() |
![]() |
Women’s freestyle 58 kg |
પૂર્ણવિરામ…
આ આખો આર્ટિકલ વાંચ્યા પછી એતો ખબર પડી ગઈ હશે કે કેમ ધ્યાનચંદને હોકીનાં જાદુગર કહેવાય છે ? એ જમાનામાં પણ ડોરબજી ટાટા જેવાં દાનીઓના લીધે ભારતીય ખેલાડીઓને તેમનું પ્રદર્શન દુનિયા સમક્ષ રજુ કરવાનો મોકો મળ્યો. મેં આ આર્ટિકલ લખવામાં લગભગ 20થી 25 દિવસ જેટલો સમય લગાડ્યો. તમને ગમે તો નીચે આ આર્ટિકલ પર કોમેન્ટ લખજો. મારી ક્યાંય ભૂલ થઇ હોય લખવામાં તો નિઃસંકોચ થઇને નીચે કોમેન્ટમાં લખશો તો ગમશે.
જય હિંદ !
Good work buddy….
Keep it ip…
Aaabhaar bhaai
અદભુત…☺